Discover millions of ebooks, audiobooks, and so much more with a free trial

Only $11.99/month after trial. Cancel anytime.

Khooni mahatvakanksha
Khooni mahatvakanksha
Khooni mahatvakanksha
Ebook76 pages34 minutes

Khooni mahatvakanksha

Rating: 0 out of 5 stars

()

Read preview

About this ebook

It is important to have at least one goal in our life. Sometime our goal becomes ambition or desire for us. If we stays positive towards our ambition and give our hundred percent than we can achieve success without harming our self or any other. But if our ambition becomes obstinate or greed than it can become a poison and can ruin our life as well as life of others. Here in this story of two friends, ambition and desire of one friends takes bad form and destroy everything and everyone.

Languageગુજરાતી
PublisherRajan Choksi
Release dateJul 22, 2018
ISBN9780463942130
Khooni mahatvakanksha

Related to Khooni mahatvakanksha

Related ebooks

Reviews for Khooni mahatvakanksha

Rating: 0 out of 5 stars
0 ratings

0 ratings0 reviews

What did you think?

Tap to rate

Review must be at least 10 words

    Book preview

    Khooni mahatvakanksha - Rajan Choksi

    ખૂની મહત્વાકાંક્ષા

    વાત બે મિત્રો ની

    ઇષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાન તેમજ ગુરુવર્ય ધ્યાનીસ્વામીના આશીર્વાદ થી જ આ પુસ્તક લખવું મારા માટે શક્ય થયું છે. તેમને હું આ પુસ્તક અર્પણ કરું છુ.

    મારા માતા-પિતા જેમણે હમેશાં મારો સાથ અને સહકાર આપ્યો, અને કોઈ પણ પરિશ્થિતી માં મારી સાથે રહ્યા અને મને એ લાયક બનાવ્યો કે જેથી હું જિંદગી ની કોઈ પણ લડાઈ લડી શકું.

    તેમજ મારો નાનોભાઈ કે જે મારો બેસ્ટ ફ્રેન્ડ છે, તેણે પણ હમેશાં મારો સાથ આપ્યો અને જરૂર પડ્યે મને મોટીવેટ કરતો રહ્યો. જેથી હું ક્યાય પાછો ન પડું.

    અનુક્રમણિકા :

    ૧. બે પાક્કા મિત્રો

    ૨. જિંદગી ની અસમાનતા

    ૩. મહત્વાકાંક્ષા નું બીજ

    ૪. એ યાદગાર મુલાકાત

    ૫. મગજ માં ઠસી ગયા એ ચમક અને ઠાઠમાઠ

    ૬. એક ઘટના જે બધાની જિંદગી બદલવાની હતી

    ૭. ચિંતિત માં-બાપ

    ૮. અપહરણ પર અપહરણ

    ૯. પોલિસ નું મિશન

    ૧૦. બીજ માથી બન્યું મોટું વૃક્ષ

    ૧૧. માસ્ટર પ્લાન

    ૧૨. અમીરી ની જિંદગી

    ૧૩. બદલા ની શરૂઆત

    ૧. બે પાક્કા મિત્રો

    દરિયા કિનારો હતો, સાંજનો સમય હતો ખડખડ દરિયો વહેતો હતો, આથમતા સુરજ અને દરિયા નો સંગમ થતો હતો. આકાશ એકદમ કેસરિયા રંગનું થઈ ગયું હતું. પંખીઓ મધુર અવાજ કરતાં તેમના માળા તરફ જતાં હતા. કિનારા પર એકદમ શાંતિ છવાયેલી હતી બહુ ઝાઝા માણસોની અવરજવર પણ નહોતી ત્યાં બે કિશોર વયના બે ભાઈબંધો એક બાજુ બાકડા પર બેઠા હતા અને વાતો કરતાં હતા બંને આનંદથી બેઠા હતા. અને આ સુંદર દ્રશ્ય જોઈ રહયા હતા.

    ત્યાં તેમાંનો એક બોલ્યો વિશાલ કેવી મજા આવે છે, સૂરજ આથમે છે આકાશ એકદમ કેસરી થઈ ગયું છે, પંખીઓ મધુર ધ્વનિ કરે છે, દરિયો શાંતિથી વહે છે ખરેખર જિંદગીમાં આ રીતે જ શાંતિ હોવી જોઇએ

    તે વધુમાં બોલ્યો જેમ પંખીઓ સાથે ગીત ગાતા ઊડે છે, તે જ રીતે આપણે પણ હસતા રમતા આપણા લોકોની વચ્ચે જિંદગી જીવવી જોઈએ, તે રીતે જીવવાની મજા જ અલગ છે.

    વિશાળ બધું જ સાંભળતો હતો તેની આંખોચમકી ને અચાનક બોલ્યો રવિ એ બધું તો ઠીક છે પણ જો તને એક વાત કહું, જેમ સામે જો કોઈએ ધૂળ નો મસ્ત મહેલ બનાવેલો છે, તેવો જ સાચો મહેલ જિંદગી માં આવી જાય, આપણે રાજાની જેમ જીવીએ તો કેવી મજા આવે, આપણી જિંદગી બની જાય યાર.

    આ સાંભળી રવિ હસવા લાગ્યો અને બોલ્યો "શું વિશાલ આખો દિવસ પૈસાની, મહેલની અને સોનાની જ વાતો કરતો હોય છે, જિંદગીમાં ખરેખર પૈસા કરતા તો આપણા લોકો, સંબંધો એ બધું જરૂરી છે.

    ભાઈ તારે તો મોટો શો-રૂમ છે એટલે તારે શું ચિંતા હોય, મારે તો પાયેથી ઊભું કરવાનું છે એટલે એ મને ખબર હોય. વિશાલ બોલ્યો

    અરે યાર તું પાછો ચાલુ થઈ ગયો, હાલ હવે ઘરે જાય, એવું હોય તો હાલ મારી ઘરે આપને ત્યાં ગેમ રમી મારા PC માં. રવિ બોલ્યો.

    હા હાલ એ સાચી વાત અત્યારે તો તારા મહેલ માં જઈએ, મારો બને તેદી સાચો. વિશાલ મલકાઈ ને બોલ્યો.

    હા, બની જ જશે તારોય અમારા જેવો બંગલો, આપડે સાથે મળી ને તારા માટે બનાવીશું. રવિ હસી ને બોલ્યો.

    Enjoying the preview?
    Page 1 of 1