Discover millions of ebooks, audiobooks, and so much more with a free trial

Only $11.99/month after trial. Cancel anytime.

Dr. Bhimrao Ambedkar
Dr. Bhimrao Ambedkar
Dr. Bhimrao Ambedkar
Ebook82 pages20 minutes

Dr. Bhimrao Ambedkar

Rating: 0 out of 5 stars

()

Read preview

About this ebook

ભારતના મહાપુરુષોએ દેશમાં જ નહીં, દુનિયાભરમાં પોતાના સાહસ, સંયમ, વીરતા અને ધીરતાનો પરચમ લહેરાવ્યો છે. ભારતના આ જ મહાપુરુષોનાં પ્રેરક જીવનચરિત્ર ડાયમંડ બુક્સે 'ભારતના મહાપુરુષ' સીરીઝમાં પ્રકાશિત કર્યા છે. આ સંપૂર્ણ સીરીઝનાં જીવનચરિત્રો સરળ ભાષા અને રોચક શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવ્યા છે, જેમનાથી પ્રેરણા લઈને નવી પેઢી પોતાનું વ્યક્તિત્વ નિખારી શકે છે.
Languageગુજરાતી
PublisherDiamond Books
Release dateAug 25, 2021
ISBN9789352611126
Dr. Bhimrao Ambedkar

Read more from Renu Saran

Related to Dr. Bhimrao Ambedkar

Related ebooks

Reviews for Dr. Bhimrao Ambedkar

Rating: 0 out of 5 stars
0 ratings

0 ratings0 reviews

What did you think?

Tap to rate

Review must be at least 10 words

    Book preview

    Dr. Bhimrao Ambedkar - Renu Saran

    મહાન ભારતીય મહાપુરુષ

    ડૉ. ભીમરાવ આંબેડકર

    Icon

    ડાયમંડ બુક્સ

    eISBN: 978-93-5261-112-6

    © પ્રકાશકાધીન

    પ્રકાશક : ડાયમંડ પૉકેટ બુક્સ પ્રા. લિ.

    X-30, ઓખલા ઇંડસ્ટ્રિયલ એરિયા, ફેઝ-II,

    નવી દિલ્હી-110020

    ફોન : 011- 41611861, 40712100

    ફેક્સ : 011- 41611866

    ઇ-મેઇલ : ebooks@dpb.in

    વેબસાઇટ : www.diamondbook.in

    સંસ્કરણ : 2016

    DR. BHEEMRAO AMBEDKAR

    by : Renu Saran

    વિષય સૂચી

    ૧. પરિચય

    ૨. ભીમરાવનો જન્મ

    ૩. અછૂત જાતિ મહાર

    ૪. પિતાની સેવાનિવૃત્તિ

    ૫. સ્કૂલમાં પ્રવેશ

    ૬. છુઆછૂતનું દર્દ

    ૭. માતાનું મૃત્યુ

    ૮. શિક્ષક દ્વારા નવું નામકરણ

    ૯. મેટ્રિકની પરીક્ષા અને લગ્ન

    ૧૦. સંતાન તથા સ્નાતકની ડિગ્રી

    ૧૧. પારિવારિક જવાબદારી

    ૧૨. પિતાનું મૃત્યુ

    ૧૩. અમેરિકા પ્રસ્થાન

    ૧૪. અમેરિકામાં ઉચ્ચ શિક્ષા

    ૧૫. લંડન પ્રસ્થાન

    ૧૬. સંતાનનું મૃત્યુ

    ૧૭. વડોદરાના દીવાનનો પત્ર

    ૧૮. અસહનીય અપમાન

    ૧૯. મુંબઈમાં નોકરી

    ૨૦. વકીલાતની શરૃઆત

    ૨૧. અછૂતોને અધિકાર અપાવવા હેતુ કાર્ય

    ૨૨. મુંબઈ વિધાન પરિષદના સદસ્ય

    ૨૩. ગાંધી-આંબેડકર વિવાદ

    ૨૪. બ્રિટિશ સરકારની ઘોષણા

    ૨૫. અંગ્રેજો દ્વારા સન્માનિત

    ૨૬. નવું નામ બાબા સાહેબ

    ૨૭. ઇન્ડિપેન્ડેન્ટ લેબર પાર્ટીનું ગઠન

    ૨૮. દેશના પ્રથમ કાયદા મંત્રી

    ૨૯. ભારતીય સંવિધાનના રચયિતા

    ૩૦. વિદેશી પત્રકારથી મુલાકાત

    ૩૧. બીજા લગ્ન

    ૩૨. હિન્દુ કોડ બિલ

    ૩૩. બૌદ્ધ ધર્મ ગ્રહણ

    ૩૪. આંબેડકરની લખેલ પુસ્તકો

    ૩૫. નિધન

    ૩૬. સન્માન

    ૧. પરિચય

    ડૉ. ભીમરાવ રામજી આંબેડકરને સ્નેહ, આદર તેમજ શ્રદ્ધાથી આપણે ‘બાબા સાહેબ’ કહીએ છીએ. ભીમરાવ આંબેડકરે સ્વતંત્ર ભારતના સંવિધાનની રચના કરી. એકલા જ સંવિધાનનું માળખું બનાવવું એક પ્રશંસનીય કામ હતું. એમણે સ્વતંત્ર ભારતનું સંવિધાન બનાવીને એ સાબિત કરી દીધું કે, જો કોઈ નિશ્ચય કરી લે, તો અશક્યને પણ શક્ય બનાવી શકે છે. તેઓ સ્વતંત્ર ભારતના પ્રથમ કાયદા મંત્રી હતા.

    તેઓ સાચા અર્થોમાં દેશભક્ત હતા, જેમને પોતાના દેશની એકતાથી અત્યંત પ્રેમ હતો. તેઓ સમાનતા, ન્યાય અને માનવતા માટે જીવનભર ઝઝૂમતા રહ્યાં. એમણે હંમેશાં એ વાતનું ધ્યાન રાખ્યું કે, ભારતની અખંડતા

    Enjoying the preview?
    Page 1 of 1