Discover millions of ebooks, audiobooks, and so much more with a free trial

Only $11.99/month after trial. Cancel anytime.

Subhash Chandra Bose
Subhash Chandra Bose
Subhash Chandra Bose
Ebook108 pages23 minutes

Subhash Chandra Bose

Rating: 0 out of 5 stars

()

Read preview

About this ebook

ભારતના મહાપુરુષોએ દેશમાં જ નહીં, બલ્કે દુનિયાભરમાં પોતાના સાહસ, સંયમ, વીરતા અને ધીરતાનો ઝંડો લહેરાવ્યો છે. ભારતના આ જ મહાપુરુષોની પ્રેરક જીવનકથાઓ ‘ડાયમંડ બુક્સ’એ ‘ભારતના મહાપુરુષ’ સીરીઝમાં પ્રકાશિત કરી છે. આ સંપૂર્ણ સીરીઝની જીવનકથાઓ સરળ ભાષા તેમજ રોચક શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવી છે, જેનાથી પ્રેરણા લઈને નવી પેઢી પોતાનું વ્યક્તિત્વ નિખારી શકે છે.
Languageગુજરાતી
PublisherDiamond Books
Release dateAug 25, 2021
ISBN9789351659129
Subhash Chandra Bose

Related to Subhash Chandra Bose

Related ebooks

Related categories

Reviews for Subhash Chandra Bose

Rating: 0 out of 5 stars
0 ratings

0 ratings0 reviews

What did you think?

Tap to rate

Review must be at least 10 words

    Book preview

    Subhash Chandra Bose - Rachna Bhola Yamini

    ભારતના મહાપુરુષ

    સુભાષચંદ્ર બોસ

    Icon

    ડાયમંડ બુક્સ

    eISBN: 978-93-5165-912-9

    © પ્રકાશકાધીન

    પ્રકાશક : ડાયમંડ પૉકેટ બુક્સ પ્રા. લિ.

    X-30, ઓખલા ઇંડસ્ટ્રિયલ એરિયા, ફેઝ-II,

    નવી દિલ્હી-110020

    ફોન : 011- 41611861, 40712100

    ફેક્સ : 011- 41611866

    ઇ-મેઇલ : ebooks@dpb.in

    વેબસાઇટ : www.diamondbook.in

    સંસ્કરણ : 2015

    SUBHASH CHANDRA BOSE

    Translated by: Rachna Bhola Yamini

    વિષય સૂચી

    પરિચય

    જન્મ તેમજ બાળપણ

    શાળાકીય અભ્યાસ

    રંગભેદના વિરુદ્ધ

    રાબેનર્શા કૉલેજિયટ સ્કૂલ

    કૉલેજની શિક્ષા

    હડતાળની પોકાર

    કટક પાછા ફરવું

    સુભાષ લંડનમાં

    ભારત પાછા ફરવું

    નેશનલ કૉલેજનું પ્રિન્સિપલ પદ

    પ્રિંસ ઑફ વેલ્સની વિરુદ્ધ

    પ્રથમ જેલ યાત્રા

    સી.ઈ.ઓ. સુભાષ

    આતંકવાદનો આરોપ

    માંડલે જેલમાં

    ભૂખ હડતાળ

    કલકત્તા પાછા ફરવું

    ગાંધીજીથી મુલાકાત

    સ્વ-શાસન માટે ‘ના’

    જેલમાં બંદી તેમજ ઘાયલ

    કરાચીમાં ભવ્ય સ્વાગત

    ફરીથી સવિનય અવજ્ઞા આંદોલન આરંભ

    યૂરોપ યાત્રા

    લેખક સુભાષ

    સ્વિટ્ઝરલેન્ડમાં નેહરૂ સાથે મુલાકાત

    નજરબંદી

    એમિલી શૈંકિલ સાથે લગ્ન

    કૉંગ્રેસ અધ્યક્ષના રૃપમાં

    ગાંધીજીના ઉમેદવારની હાર

    ફૉરવર્ડ બ્લૉકની સ્થાપના

    સુભાષની યોજનાઓ

    ભૂખ હડતાળ તેમજ નજરબંદી

    એમનું બચી નિકળવું

    પેશાવરમાં

    કાબુલ તરફ

    આઝાદ હિંદ ફૌજ

    હિટલરના નામે પત્ર

    ભારતમાં સુભાષ વિરુદ્ધ પ્રચાર

    બ્રિટનની જાપાન વિરુદ્ધ યુદ્ધ ઘોષણા

    રાસ બિહારી બોસથી સંપર્ક

    વિયેતનામમાં પુત્રીથી મુલાકાત

    જર્મનીથી બહાર

    સુભાષ જાપાનમાં

    આઝાદ હિંદ ફૌજ તેમજ નેતાજી

    અંતરિમ સરકારનું ગઠન

    યૂ.એસ.એ. તેમજ બ્રિટન વિરુદ્ધ યુદ્ધની ઘોષણા

    યુદ્ધ

    પરિસ્થિતિઓમાં બદલાવ

    નેતાજી દ્વારા આત્મસમર્પણથી ઇનકાર

    હિરોશિમા તેમજ નાગાસાકી પર પરમાણુ બૉમ્બ

    વિમાન દુર્ઘટના

    પરિચય

    સુભાષચંદ્ર બોસ ભારતીય સ્વતંત્રતા સંગ્રામના સૌથી વધારે ઓજસ્વી ક્રાંતિકારીઓમાંથી એક છે. તેઓ ‘નેતાજી’ના નામથી ઓળખાય છે. એમનો જન્મ ઉડીસા રાજ્યના કટક જિલ્લામાં ૨૩ જાન્યુઆરી, ૧૮૯૭ના રોજ જાનકીનાથ બોસ તેમજ પ્રભાવતી દેવીને ત્યાં થયો હતો. એમના પિતા એક પ્રસિદ્ધ વકીલ હતા તેમજ માતા એક ધાર્મિક ગૃહિણી હતી. તેઓ પોતાના ચૌદ ભાઈ-બહેનોમાં નવમા સ્થાન પર હતા. તેઓ બાળપણથી જ મેઘાવી વિદ્યાર્થી હતા. મેટ્રિકુલેશનની પરીક્ષામાં એમણે કટક જિલ્લામાં સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. એમણે કલકત્તાના સ્કૉટિશ ચર્ચ કૉલેજથી દર્શનમાં સ્નાતકની ઉપાધિ લીધી. તેઓ સ્વામી વિવેકાનંદની શિક્ષાઓથી પ્રભાવિત હતા તથા એક વિદ્યાર્થીના રૃપમાં પોતાની દેશભક્તિની ભાવના માટે ઓળખાતા હતા. તેઓ પિતાની ઇચ્છાથી આઈ.સી.એસ.ની પરીક્ષા આપવા માટે ઇંગ્લેન્ડ ગયા. ૧૯૨૦માં એમણે આ હરિફાઈ પરીક્ષામાં ચોથું સ્થાન મેળવ્યું. જલિયાંવાલા બાગ હત્યાકાંડથી દ્રવિત થઈને એમણે આઈ.સી.એસ.થી ત્યાગપત્ર

    Enjoying the preview?
    Page 1 of 1