Discover millions of ebooks, audiobooks, and so much more with a free trial

Only $11.99/month after trial. Cancel anytime.

શબ્દે મઢી સંવેદના
શબ્દે મઢી સંવેદના
શબ્દે મઢી સંવેદના
Ebook101 pages22 minutes

શબ્દે મઢી સંવેદના

Rating: 0 out of 5 stars

()

Read preview

About this ebook

વિશાખા ભટ્ટની અનેકવિધ ભાવ રજૂ કરતી કવિતાઓમાં -વૃદ્ધત્વની લાચારી, પાનખરનાં પર્ણ, દીપ, છુપાવ્યું છે -જેવાં કાવ્યોમાં વ્યથાનો ચિતાર છે. ક્યાંક એકલતાની લાચારીથી ત્રસ્ત મનની વાત કરે છે તો પાનખરનાં પર્ણ કાવ્યમાં વીતી ગયેલી વસંતનો ઉલ્લેખ છે.

દીપ કાવ્યમાં કહે છે,

'દીપ છું ખુદ જલીને ફેલાવું છું ઉજાસ,

પણ મારી આશનું શું?'

જોકે, વિશાખા ભટ્ટના કાવ્યોમાં માત્ર વ્યથા કે ફરિયાદ જ છે એવું નથી, સાથે પડકાર પણ છે…

'અફસોસ' કાવ્યમાં કહે છે કે,

દુઃખ અને દર્દને પણ ના રહે અવકાશ

અફસોસને પણ થાય અફસોસ

એવું કાંઈક કરીને શેષ જીવન મસ્તીથી જીવવું છે.

મસ્તીથી જીવન જીવવાનું મન ત્યારે જ થાય જ્યારે કોઈક એવું મળી જાય જેથી ખુશીઓ બમણી થઈ જાય. જ્યારથી મળ્યા છો તમે' કાવ્યમાં મહોરી ઊઠેલી જિંદગીની વાત કરી છે.

 

 

 

 

 

Languageગુજરાતી
Release dateNov 27, 2023
ISBN9798223017028
શબ્દે મઢી સંવેદના

Related to શબ્દે મઢી સંવેદના

Related ebooks

Related categories

Reviews for શબ્દે મઢી સંવેદના

Rating: 0 out of 5 stars
0 ratings

0 ratings0 reviews

What did you think?

Tap to rate

Review must be at least 10 words

    Book preview

    શબ્દે મઢી સંવેદના - Vishakha Kalpit Bhatt

    Copyright © 2023 @vishakha Kalpit bhatt

    All Rights Reserved.

    This book has been self-published with all reasonable efforts taken to make the material error-free by the author. No part of this book shall be used, reproduced in any manner whatsoever without written permission from the author, except in the case of brief quotations   embodied   in critical   articles and reviews. 

    The Author of this book is solely responsible and liable for its content including but not limited to the views, representations, descriptions, statements, information, opinions and references Shabde Madhi Sanvedna. The Content of this book shall not constitute or be construed or deemed to reflect the opinion or expression of the Publisher or Editor. Neither the Publisher nor Editor endorse or approve the Content of this book or guarantee the reliability, accuracy or completeness of the Content published herein and do not make any representations or warranties of any kind, express or implied, including but not limited to the implied warranties of merchantability, fitness for a particular purpose. The Publisher and Editor shall not be liable whatsoever for any errors, omissions, whether such errors or omissions result from negligence, accident, or any other cause or claims for loss or damages of any kind, including without limitation, indirect or consequential loss or damage arising out of use, inability to use, or about the reliability, accuracy or sufficiency of the information contained in this book. 

    અર્પણ

    સ્વજનો અને સ્નેહીજનોને

    • શબ્દે મઢી સંવેદના  (કાવ્ય સંગ્રહ)

    • કૉપિરાઇટ 2023 © વિશાખા કલ્પિત ભટ્ટ

    • શબ્દે મઢી સંવેદના (કાવ્ય સંગ્રહ)

    • કિંમત – 190 /-

    • પ્રકાશન

    નિર્મોહી પ્રકાશન

    મહેસાણા, ગુજરાત.

    મો. નં. – 9624265491

    ઇમેલ આઇડી – nirmohimagazine@gmail.com

    પ્રસ્તાવના

    વ્યક્તિ એક વ્યક્તિત્વ અનેક, એવું આપણે અનેકવાર વાંચી, સાંભળી ચૂક્યાં છીએ. શ્રીમતી વિશાખા ભટ્ટ પણ એવી જ વ્યક્તિ છે જેમનાં સાવ ભિન્ન વ્યક્તિત્વનો પરિચય એ ખુદ છે. ટેકનિકલ શાખામાં -DRT-Diploma Radio Technology & DERE-Diploma Electronics &Radio Engineering કરીને વ્યાખ્યાતા (electronics) ની કારકિર્દી સંભાળી વર્તમાનમાં નિવૃત્ત જીવન જીવી રહ્યાં છે.

    ઘણાં લોકો નિવૃત્ત થયા બાદ જીવન પસાર કરતા હોય ત્યારે ‘નિવૃત્ત જીવન જીવવું’ એ કેટલી મઝાની વાત! વિશાખા ભટ્ટ માટે ચોક્કસ એવું કહેવું ગમે કે, તેઓ જીવન જીવી રહ્યાં છે કારણ કે, નિવૃત્તિ બાદ મનગમતી પ્રવૃત્તિમાં એ વ્યસ્ત છે. વિશાખા ભટ્ટ કાવ્યો લખે છે. સર્જનાત્મક પ્રવૃત્તિ વ્યક્તિને સદા જીવંત, ચેતનાસભર રાખે છે.

    વિશાખા ભટ્ટ પોતે એમ માને છે કે; ટેકનિકલ અને સાહિત્યનો કોઈ મેળ નથી હોતો, છતાં એ લખે છે. ત્યારે એવું કહેવાનું મન

    Enjoying the preview?
    Page 1 of 1