Discover millions of ebooks, audiobooks, and so much more with a free trial

Only $11.99/month after trial. Cancel anytime.

અનુભૂતિનું અવતરણ - Anubhuti nu Avataran
અનુભૂતિનું અવતરણ - Anubhuti nu Avataran
અનુભૂતિનું અવતરણ - Anubhuti nu Avataran
Ebook66 pages20 minutes

અનુભૂતિનું અવતરણ - Anubhuti nu Avataran

Rating: 0 out of 5 stars

()

Read preview

About this ebook

આ પુસ્તકનું સર્જન એક આર્ટની શૈલી મુજબ થયેલું છે ! આ પુસ્તક મુખ્યત્વે વાસ્તવિક આધ્યાત્મના તથા જીવનના ગહન સત્યોના સૂત્ર સંદભૅ લખવામાં આવ્યું છે. પુસ્તકનો મુખ્ય ઉદ્દેશ્ય વાચકને જીવનની અંતર પ્રજ્ઞા કે જાગરૂકતા ઉન્મુખ લઇ જઈ જવા માટેનો મુખ્ય ઉદ્દેશ્ય રહેલો છે. જીવનની ગુહ્ય રહસ્યમયતાના આંતરિક સૂત્રોને ઉજાગર કરવા માટેનો પ્રયાસ લેખક દ્વારા એટલા માટે કરવામાં આવ્યો છે કે જેથી કરીને તે વાચક મિત્રોને  પ્રેમ કે ધ્યાન તરફ લઇ જવામાં સહયોગી બની શકે.

પુસ્તક પરિચય :
જેવી રીતે હજારો ફૂલોના રસના નિચોડ વડે
સુગંધી અત્તર બનાવી શકાય છે
તેવી જ રીતે,
સમગ્ર જીવનના અનુભવોના
સારાંશ-રૂપે પ્રગટ થતી
કોઈ ઘટના હોય
તો તે છે અનુભૂતિ !
ચુંટી કાઢેલા ફૂલોના
મોટા મોટા ઢગલાઓ પણ પડ્યા રહે તો
કાંઈ એમ જ,
પોતાની જાતે
સુગંધી અત્તર નથી બની જતુ !
પણ તે ફૂલોને યોગ્ય વિધિઓ - પ્રક્રિયાઓમાંથી
પસાર કરવામાં આવે ત્યારે જ
સુગંધી અત્તરનું નિર્માણ શક્ય બને છે !
બસ….. તેવી જ રીતે…..
અંતર જગતની
ગુહ્ય અનુભૂતિઓનું અવતરણ પણ
ત્યારે જ પ્રગટ થતું હોય છે,
જયારે સમસ્ત જીવનના
બધે બધાં વિરોધોનો પૂર્ણપણે
સહાર્દ સ્વીકાર કરવામાં આવ્યો હોય,
તે પણ…..
કોઈ જાતના નિષેધ વગર
જીવન જેવું છે તેવું
તેનું તટસ્થપણે મૂલ્યાંકન કરવામાં આવ્યું હોય !
જીવન અનુભવોના મોટામોટા પહાડોની સ્મૃતિઓ તો
ઘણા લોકોની પાસે હયાત હોય છે
પણ મોટેભાગે લોકોનું જીવન
લગભગ અચેતન - બેહોશ - યંત્રવત કે અજાગૃત હોવાને કારણે
ઘટનઓના ફરી ફરી પુનરાવર્તન દ્વારા જ,
જીવન પુનઃ ગતિમાન થતું રહેતું હોય છે !!!
અનુભૂતિના અવતરણનું પ્રગટીકરણ ત્યારે જ
સ્પષ્ટપણે ઉભરી આવતું હોય છે
જયારે જીવનને સજગપણે
ચેતનાની ભીતરી આંખ દ્વારા જૉવાયલું હોય !
અર્થાત જીવનની પેદા થતી દરેક પરિસ્થિતિની
પ્રત્યેક ક્ષણનું નિરક્ષણ  
સાક્ષીત્વ કે અંતરપ્રજ્ઞાની જાગૃતતાથી કે
ચેતનપણે કરવામાં આવ્યું હોય !

 

આ કિતાબ લખવા માટે ગદ્ય અને પદ્ય (PROSE & VERSE) ભાષાની બંને પ્રકારની અભિવ્યક્તિનો સહારો લેવામાં આવેલો છે. મતલબ કે આ કિતાબનું સ્ટ્રક્ચર કાવ્યાત્મક શૈલી તથા આર્ટિકલ ઓરિએન્ટેડ, બંને રીત મુજબનું રાખવામાં આવેલું છે. ભાષા, શબ્દો, લખાણ અને તમામ પ્રકારના કોમ્યુનિકેટ થવા માટેના ટુલ્સ, વાસ્તવમાં એકબીજા સાથે ગહેરાઈથી વાસ્તવિક રીતે, યથાર્થની રીતે, ભાવની રીતે, અર્થની રીતે અને સમજણની રીત થી સંવાદિત થવા માટેના માધ્યમ નો ધ્યેય રાખતા હોવા જોઈએ, એટલા માટે લખવાની શૈલી એકદમ સરળ ભાષામાં અને સ્પષ્ટતાપૂર્વકની આ પુસ્તકની રાખવામાં આવી છે. અત્યારના સમયે માહિતી તો ઠેર ઠેર અવેલેબલ છે, તો ઈન્ફર્મેશનને બદલે શુદ્ધ કન્ટેન્ટ ( હેતુ, સાર, બોધ, સમજણ, મેઘા, પ્રજ્ઞા) નું વિશેષ મહત્વ મારા માટે છે. તો તે મુજબ જ આપ સૌના જીવનના અનુભવોને પુનઃજીવંત બનાવવામાં સહયોગ આપી શકું તેવો પ્રયાસ મારી તરફથી કરવામાં આવ્યો છે.

Languageગુજરાતી
PublisherFenil Patel
Release dateFeb 19, 2023
ISBN9798215146279
અનુભૂતિનું અવતરણ - Anubhuti nu Avataran
Author

Fenil Patel

The main topics of my books will basically be a real-deep and real understanding of spirituality or philosophy of life! There will be topics touching all dimensions of life like Love - Meditation - Mind - Ego - God - Mind - Psychology - Intuition - Poetry - Creativity and understanding the deep unknown mysteries of existence! My motivation behind writing this is mainly because I see that there is so much confusion about the meaning of living that mankind has been wandering so far! Today, even though modern man has achieved great success with all the comforts and equipments of outer material life touching the sky, still man feels very meaningless and empty inside! Life does not experience meaning or fulfillment! Is it because of this value that man has invented technology that provides all the comforts of science? Why can't a man love despite all the achievements of life in external material life? Why does life lack moments of meditation and omens of peace? Why does a person who is a possessor of intelligence fall victim to various forms of religion-education-society and other forms of mental slavery? Well.....whatever! But if one wishes to develop a real understanding of all these life-touching topics, he can definitely read my upcoming or published books, which will definitely prove valuable, I assure you! About my book release As I mentioned above, my first book "Self Expression of Soul - The Way of Divine Intuition" will be released! If anyone is interested in that kind of book then definitely read it, it will really bring a lot of clarity to your life and this book will definitely prove more valuable in terms of upward development of self-life consciousness than its monetary value!

Related to અનુભૂતિનું અવતરણ - Anubhuti nu Avataran

Related ebooks

Related categories

Reviews for અનુભૂતિનું અવતરણ - Anubhuti nu Avataran

Rating: 0 out of 5 stars
0 ratings

0 ratings0 reviews

What did you think?

Tap to rate

Review must be at least 10 words

    Book preview

    અનુભૂતિનું અવતરણ - Anubhuti nu Avataran - Fenil Patel

    પુસ્તક પરિચય

    જેવી રીતે હજારો ફૂલોના રસના નિચોડ વડે

    સુગંધી અત્તર બનાવી શકાય છે

    તેવી જ રીતે,

    સમગ્ર જીવનના અનુભવોના

    સારાંશ-રૂપે પ્રગટ થતી

    કોઈ ઘટના હોય

    તો તે છે અનુભૂતિ !!!

    ચુંટી કાઢેલા ફૂલોના

    મોટા મોટા ઢગલાઓ પણ પડ્યા રહે તો

    કાંઈ એમ જ,

    પોતાની જાતે

    સુગંધી અત્તર નથી બની જતુ !

    પણ તે ફૂલોને યોગ્ય વિધિઓ - પ્રક્રિયાઓમાંથી

    પસાર કરવામાં આવે ત્યારે જ

    સુગંધી અત્તરનું નિર્માણ શક્ય બને છે !!!

    બસ..... તેવી જ રીતે.....

    અંતર જગતની

    ગુહ્ય અનુભૂતિઓનું અવતરણ પણ

    ત્યારે જ પ્રગટ થતું હોય છે,

    જયારે સમસ્ત જીવનના

    બધે બધાં વિરોધોનો પૂર્ણપણે

    સહાર્દ સ્વીકાર કરવામાં આવ્યો હોય,

    તે પણ.....

    કોઈ જાતના નિષેધ વગર

    જીવન જેવું છે તેવું

    તેનું તટસ્થપણે મૂલ્યાંકન કરવામાં આવ્યું હોય !!!

    જીવન અનુભવોના મોટામોટા પહાડોની સ્મૃતિઓ તો

    ઘણા લોકોની પાસે હયાત હોય છે

    પણ મોટેભાગે લોકોનું જીવન

    લગભગ અચેતન - બેહોશ - યંત્રવત કે અજાગૃત હોવાને કારણે

    ઘટનઓના ફરી ફરી પુનરાવર્તન દ્વારા જ,

    જીવન પુનઃ ગતિમાન થતું રહેતું હોય છે !!!

    અનુભૂતિના અવતરણનું પ્રગટીકરણ ત્યારે જ

    સ્પષ્ટપણે ઉભરી આવતું હોય છે

    જયારે જીવનને સજગપણે

    ચેતનાની ભીતરી આંખ દ્વારા જૉવાયલું હોય !!!

    અર્થાત જીવનની પેદા થતી દરેક પરિસ્થિતિની

    પ્રત્યેક ક્ષણનું નિરક્ષણ  

    સાક્ષીત્વ કે અંતરપ્રજ્ઞાની જાગૃતતાથી કે

    ચેતનપણે કરવામાં આવ્યું હોય !!!

    અમન (નો માઈન્ડ) ની દશા

    જેવો વ્યક્તિનો જન્મ થાય છે અને જેવી તેની થોડી ઘણી તેની આંખો ખુલે છે. મતલબ કે..... જેવી થોડી ઘણી વ્યક્તિની બુદ્ધિ વિક્સિત થાય છે, તે સાથે જ તેને બાહ્ય જગતની ગતિવિધિ, સક્રિયતા અને ક્રિયાશીલતાનો અનુભવ થાય છે ! તે આ જગતના લોકોને સત્તત દોડધામ કરતા, હરીફાઈમાં જીતવા માટેનો પ્રયાસ કરતા અને કાયમ વ્યસ્તતામાં સક્રિય, ને પ્રત્યેક જગ્યાએ એ બસ

    Enjoying the preview?
    Page 1 of 1