Discover millions of ebooks, audiobooks, and so much more with a free trial

Only $11.99/month after trial. Cancel anytime.

Mother Teresa
Mother Teresa
Mother Teresa
Ebook89 pages20 minutes

Mother Teresa

Rating: 0 out of 5 stars

()

Read preview

About this ebook

મહિલા રાષ્ટ્રની સભ્યતાનું દર્પણ હોય છે. રાષ્ટ્રની ઓળખ મહિલાઓના મહાન વ્યક્તિત્વથી જ પારખી શકાય છે. ભારતની આ જ મહાન મહિલાઓની પ્રેરક જીવનકથાઓ ‘ડાયમંડ બુક્સ’એ ‘ભારતની મહાન મહિલાઓ’ સીરીઝમાં પ્રકાશિત કરી છે. આ સંપૂર્ણ સીરીઝની જીવનકથાઓ સરળ ભાષા અને રોચક શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવી છે, જે ચોક્કસ જ બાળકોના જીવન સ્તરને ઊંચું ઉઠાવવામાં મદદરૂપ થશે.
Languageગુજરાતી
PublisherDiamond Books
Release dateSep 15, 2022
ISBN9789351659082
Mother Teresa

Read more from Renu Saran

Related to Mother Teresa

Related ebooks

Reviews for Mother Teresa

Rating: 0 out of 5 stars
0 ratings

0 ratings0 reviews

What did you think?

Tap to rate

Review must be at least 10 words

    Book preview

    Mother Teresa - Renu Saran

    ભારતની મહાન મહિલાઓ

    મધર ટેરેસા

    Icon

    ડાયમંડ બુક્સ

    eISBN: 978-93-5165-908-2

    © પ્રકાશકાધીન

    પ્રકાશક : ડાયમંડ પૉકેટ બુક્સ પ્રા. લિ.

    X-30, ઓખલા ઇંડસ્ટ્રિયલ એરિયા, ફેઝ-II,

    નવી દિલ્હી-110020

    ફોન : 011- 41611861, 40712100

    ફેક્સ : 011- 41611866

    ઇ-મેઇલ : ebooks@dpb.in

    વેબસાઇટ : www.diamondbook.in

    સંસ્કરણ : 2015

    MOTHER TERESA

    by : Renu Saran

    વિષય સૂચી

    પરિચય

    જન્મ અને બાળપણ

    પ્રારંભિક સંકેત

    આમંત્રણ

    નન બનવાની વાર્તા

    ભારતીયતાના રંગમાં ટેરેસા

    મધરની પદવી

    આસમાની કિનારાની સાડીની ભેટ

    પોતાની પસંદથી ભારતીય

    સ્વિસ વ્યક્તિના અભિમાનનો અંત

    જરૃરતમંદોની મદદ

    ગરીબો માટે દર્દ

    જવાહરલાલ નેહરૂ સાથે મુલાકાત

    કુષ્ઠ રોગીઓ માટે ઘર

    દૃઢનિશ્ચયી મધર ટેરેસા

    નેહરૂ દ્વારા મધરની પ્રશંસા

    નિર્મળ હૃદય

    તે વિકલાંગ છોકરી

    ઇંદિરા ગાંધીની સાથે સંબંધ

    વિદેશોમાં મધર્સ હોમ

    નિર્મળ અને પવિત્ર

    નારિયેળનો ગોળો

    પ્રેમદાન

    સિંગાપુરની ઘટના

    કસ્ટમ ડ્યૂટી આપવાથી ઇનકાર

    વૃદ્ધાશ્રમ

    જીવિત મહાન આત્મા

    સન્માન

    મધરની પ્રાર્થના

    અંતિમ યાત્રા

    મધર ટેરેસા પછી મિશનરી ઑફ ચેરિટી

    મધર ટેરેસા મેમોરિયલ હાઉસ

    સંત બનવાના માર્ગમાં મધર ટેરેસા

    પરિચય

    ૨૦મી સદીમાં કદાચ જ કોઈને આટલા લોકોનો પ્રેમ મળ્યો હશે, જેટલો અલ્બાનિયામાં જન્મેલી સાધારણ-જેવી દેખાવાવાળી મહિલા મધર ટેરેસાને મળ્યો. સાધારણ કાયાની આ મહિલાના દિલમાં જરૃરતમંદો માટે દયા અને પીડિતો માટે સહાનુભૂતિની ધારા હંમેશાં વહેતી રહેતી હતી. એમની આંખોમાં છલકાતા દયાભાવમાં લોકોને પરમ સત્ય માટે સમર્પણની ઝલક સ્પષ્ટ નજરે પડતી હતી. સાંસારિક વસ્તુઓનો મોહ છોડીને જીવનને સાદગીથી જીવવાની કળાનું અનુસરણ કરવું એક સામાન્ય માણસ માટે સરળ નથી. સૌના મનમાં મધર ટેરેસા માટે પ્રેમ અને પ્રશંસાનો ઊંડો ભાવ હતો.

    મધર ટેરેસાએ માનવતાને પ્રાચીન ધાર્મિક વિશ્વાસમાં પરિપૂર્ણ કરી, જે આધુનિક યુગમાં અદૃશ્ય થઈ ચુકી હતી. એમનું કહેવું હતું કે ઈશ્વરની નિઃસ્વાર્થ સેવા જ ધરતી પર પરમ આનંદની પ્રાપ્તિ કરાવી શકે છે. તેઓ મનુષ્ય માત્રની સેવાને જ ઈશ્વરની સેવા માનતી હતી. એમણે જેવું કહ્યું, તેવું જ કર્યું. એમણે જે પ્રાણીની પણ સેવા કરી, એને ઈસુના રૃપમાં જોયા. આ રીતે ઈશ્વર પ્રત્યે પોતાના

    Enjoying the preview?
    Page 1 of 1