Discover millions of ebooks, audiobooks, and so much more with a free trial

Only $11.99/month after trial. Cancel anytime.

આ રાત ભુતની છે સીઝન ૧
આ રાત ભુતની છે સીઝન ૧
આ રાત ભુતની છે સીઝન ૧
Ebook115 pages59 minutes

આ રાત ભુતની છે સીઝન ૧

Rating: 0 out of 5 stars

()

Read preview

About this ebook

About the book:
એક પાત્ર કહે છે: તમારા વિચારો રાહ જોશે અને આ તે વિચારો છે જે હું વિશ્વને આપવાનો છું. જો તમે મદદ નહીં કરો તો હું એકલો કરીશ, પણ આ કૉલેજમાં અને અન્ય કૉલેજોમાં પણ જ્યારે કોઈ જાગીને છોકરાને સુધારવા માટે મૌખિક જવાબ આપે છે, ત્યારે આ લોકોને છોકરી અને તેના ઘર વિશે ખબર પડશે. તો જ હું અંદરથી ખૂબ જ ખુશ થઈશ, મેં આ કરતા પહેલા મારા ઘર વિશે વધુ વિચાર્યું ન હતું, મેં ફક્ત નિર્ભયા કેસ, નવ મહિનાની બાળકી, ડૉક્ટરનો રેપ, પછી આવી રાષ્ટ્રીય રાજનીતિની ખુરશીનો રેપનો ફાયદો ઉઠાવ્યો, આ, દરેકનું ઘર જીવનભર રડ્યું. અને મારી મદદથી જો કોઈ ઘર બચશે તો હું કરીશ અને કરતો રહીશ. આ ભારતની સંસ્કૃતિ છે જેને હું મારા છેલ્લા શ્વાસ સુધી સુધારવાની કોશિશ કરીશ કારણ કે બળાત્કારનો ભોગ બનેલી તમામ છોકરીઓની આત્મા મારી સાથે છે, તમે ના રહો તો મને કોઈ ફરક નથી. જો હું રમત શરૂ કરીશ, તો હું તેમના માટે સમાપ્ત કરીશ, હું દુનિયાને બતાવીશ કે શું ખોટું છે અને શું સાચું છે, ફક્ત વિચાર બદલો, ઘણું બદલાઈ જશે.

Languageગુજરાતી
PublisherPencil
Release dateMar 30, 2022
ISBN9789356104204
આ રાત ભુતની છે સીઝન ૧

Related to આ રાત ભુતની છે સીઝન ૧

Related ebooks

Reviews for આ રાત ભુતની છે સીઝન ૧

Rating: 0 out of 5 stars
0 ratings

0 ratings0 reviews

What did you think?

Tap to rate

Review must be at least 10 words

    Book preview

    આ રાત ભુતની છે સીઝન ૧ - હેમિલકુમાર પી પટેલ

    આ રાત ભુતની છે (સીઝન ૧)

    BY

    હેમિલકુમાર પી પટેલ


    pencil-logo

    ISBN 9789356104204

    © HEMILKUMAR P PATEL 2022

    Published in India 2022 by Pencil

    Contributors:

    Co-Author: GUJARATI

    A brand of

    One Point Six Technologies Pvt. Ltd.

    123, Building J2, Shram Seva Premises,

    Wadala Truck Terminal, Wadala (E)

    Mumbai 400037, Maharashtra, INDIA

    E connect@thepencilapp.com

    W www.thepencilapp.com

    All rights reserved worldwide

    No part of this publication may be reproduced, stored in or introduced into a retrieval system, or transmitted, in any form, or by any means (electronic, mechanical, photocopying, recording or otherwise), without the prior written permission of the Publisher. Any person who commits an unauthorized act in relation to this publication can be liable to criminal prosecution and civil claims for damages.

    DISCLAIMER: This is a work of fiction. Names, characters, places, events and incidents are the products of the author's imagination. The opinions expressed in this book do not seek to reflect the views of the Publisher.

    Author biography

    હેમિલકુમાર પી પટેલ 

    કેવો સમય છે ને કેવો આપણો સમાજ? કોઈ કોઈનું નથી બોલે છે તો સમય આવે તો એવો કોઈ માણસ મદદ કરવા પણ આવે છે. મજાની વાત છે જાણ્યું નથી જાનકી નાથે કાલે શું થશે તો પછી અમુક લોકો ભોળા બને છે તો અમુક લોકો ચાલાક. ચાલાક તો નોકરીમાં સારા લાગશે અને ભોળા લોકોને તે છેતરતા પણ જોયા છે મેં. છેતરવામાં તો ઘણાય લોકો છે અત્યારે કેવું થઇ રહ્યું છે, જેમકે

    એતો હતો કંઈક એવો દિવસ,

    છોડવું મજબૂરી હોઈ શકે,

    પણ સંબંધમાં કોઈ ખામીના લીધે નઈ,

    કદાચ એના કાન તરસ્યા હતા ને કોઈએ,

    કાન ની તરસ છીપાવી.

    કાનની તરસ છીપાવવાથી ઘણાય સંબંધ બગડ્યા છે, ચાલો સુધારવાની કોશિશ તો કરીયે.

    Contents

    આ રાત ભુતની છે (સીઝન ૧)

    આ રાત ભુતની છે (સીઝન ૧)

    આ રાત ભુતની છે  (સીઝન૧)

    ભાગ ૧ શોધનો વિષય

    ભાગ ૨  સતીશની વાત

    ભાગ 3 સતીશનું આગમન અને રાહીની શરૂઆત

    ભાગ ૪ રાહીની પ્રેમ વાત

    ભાગ ૫ રમત શરુ.

    ભાગ  ૬ રાહી અને આશિષનો મેળાપ

    ભાગ  ૭  રાહીની હકીકત

    ભાગ ૮  રવિની વાત

    ભાગ ૯ રવિનું રહસ્ય

    ભાગ ૧૦ રાહીની રહસ્યમય વાત.

    એક પાત્ર કહે છે: તમારા વિચારો રાહ જોશે અને આ તે વિચારો છે જે હું વિશ્વને આપવાનો છું. જો તમે મદદ નહીં કરો તો હું એકલો કરીશ, પણ આ કૉલેજમાં અને અન્ય કૉલેજોમાં પણ જ્યારે કોઈ જાગીને છોકરાને સુધારવા માટે મૌખિક જવાબ આપે છે, ત્યારે આ લોકોને છોકરી અને તેના ઘર વિશે ખબર પડશે. તો જ હું અંદરથી ખૂબ જ ખુશ થઈશ, મેં આ કરતા પહેલા મારા ઘર વિશે વધુ વિચાર્યું ન હતું, મેં ફક્ત નિર્ભયા કેસ, નવ મહિનાની બાળકી, ડૉક્ટરનો રેપ, પછી આવી રાષ્ટ્રીય રાજનીતિની ખુરશીનો રેપનો ફાયદો ઉઠાવ્યો, આ, દરેકનું ઘર જીવનભર રડ્યું. અને મારી મદદથી જો કોઈ ઘર બચશે તો હું કરીશ અને કરતો રહીશ. આ ભારતની સંસ્કૃતિ છે જેને હું મારા છેલ્લા શ્વાસ સુધી સુધારવાની કોશિશ કરીશ કારણ કે બળાત્કારનો ભોગ બનેલી તમામ છોકરીઓની આત્મા મારી સાથે છે, તમે ના રહો તો મને કોઈ ફરક નથી. જો હું રમત શરૂ કરીશ, તો હું તેમના માટે સમાપ્ત કરીશ, હું દુનિયાને બતાવીશ કે શું ખોટું છે અને શું સાચું છે, ફક્ત વિચાર બદલો, ઘણું બદલાઈ જશે.

    ભાગ ૧ શોધનો વિષય

    કેવો સમય છે ને કેવો આપણો સમાજ? કોઈ કોઈનું નથી બોલે છે તો સમય આવે તો એવો કોઈ માણસ મદદ કરવા પણ આવે છે. મજાની વાત છે જાણ્યું નથી જાનકી નાથે કાલે શું થશે તો પછી અમુક લોકો ભોળા બને છે તો અમુક લોકો ચાલાક. ચાલાક તો નોકરીમાં સારા લાગશે અને ભોળા લોકોને તે છેતરતા પણ જોયા છે મેં. છેતરવામાં તો ઘણાય લોકો છે અત્યારે કેવું થઇ રહ્યું છે, જેમકે

    એતો હતો કંઈક એવો દિવસ,

    છોડવું મજબૂરી હોઈ શકે,

    પણ સંબંધમાં કોઈ ખામીના લીધે નઈ,

    કદાચ એના કાન તરસ્યા હતા ને કોઈએ,

    કાન ની તરસ છીપાવી.

    કાનની તરસ છીપાવવાથી ઘણાય સંબંધ બગડ્યા છે, ચાલો સુધારવાની કોશિશ તો કરીયે.

    ૨૩ માર્ચ ૨૦૨૪

    એક છોકરો ઘરમાં ઊંગ્યો છે ને અચાનક તેને ખરાબ સપનું આવે છે, સ્મ્શાનમાં મનુષ્ય સળગતી હોય કોઈ અજીબ દેખાતું હોય તો કોઈને સપનામાં દુર જતા જોવેને તરતજ ચીસ પાડીને હોશમાં આવે છે, જેનું નામ સતીશ છે, સતીશની ઉંમર 28 વર્ષ છે, ચીસ પાડતા તેના ઘરની નોકરાણી આવે છે. અને ગુજરાતમાં અમદાવાદમાં આ સતીશ રહેતો હોય છે. સતીશ કઇપણ બોલ્યા વગર નોકરાણી પાસે ચા મંગાવ્યા પછી સતીશ ચા પીને હોસ્પિટલમાં જાય છે. હોસ્પિટલમાં આઈ સી યુની બહાર ઉભા ઉભા ખુલા કાચમાંથી કોઈને જોવે છે અને તેની આંખમાં આંસુ આવી જાય છે. આંખોમાંથી આંસુ નીકળી રહ્યા છે અને તેને કેટલાક છોકરાઓ આવતા દેખાય છે તો તે તેની પાસે રહેલી થેલીમાંથી ચોકલેટ કાઢીને તેમને આપે છે.

    લો છોકરા-છોકરીયો ચોકલેટ ખાઓ. સતીશે કહ્યું.

    આભાર. એક છોકરીએ કહ્યું.

    હા લોલો. બધાને મળશે. સતીશે કહ્યું.

    અંકલ કેમ તમે ચોકલેટ વહેંચો છો? એક છોકરી બોલી.

    શું નામ તારું બેટા? સતીશ બોલ્યો.

    મારું નામ રશ્મિતા. રશ્મિતા બોલી.

    રશ્મિતા, આજે મારી બેન રાહીનો જન્મદિવસ છે. સતીશ બોલ્યો.

    તે ક્યાં છે હું તેમને વિશ કરવા ઈચ્છું છું?. રશ્મિતા બોલી.

    આવું બોલતા જ સતીશનો ચહેરો દુઃખમાં આવી જાય છે. જાણે કંઈક મોટી વાત ખોઈ બેઠો હોય કે પછી કોઈને ખોઈ બેઠો હોય.

    "તે આ દુનિયામાં

    Enjoying the preview?
    Page 1 of 1