જ્ઞાની પુરુષ ‘દાદા ભગવાન’ ભાગ-૪
By દાદા ભગવાન
()
About this ebook
‘જ્ઞાની પુરુષ’ શ્રેણીના આ ચોથા ગ્રંથમાં, પરમ પૂજ્ય દાદાશ્રીના જ્ઞાન પૂર્વેના વિવિધ જીવનપ્રસંગો આવરી લીધા છે. પરમ પૂજ્ય દાદાશ્રીના જીવનપ્રસંગો થકી એમના દરેક વ્યવહાર પાછળની આગવી સમજણ, એમની પ્રકૃતિના વિવિધ પાસાઓ તથા તેઓશ્રીનું ઉચ્ચ ઉપાદાન અહીં ખુલ્લું થાય.
પરમ પૂજ્ય દાદાશ્રીનો નાનપણથી જ અપકાર કરનાર પરેય ઉપકાર કરવાનો સ્વભાવ, કોઈ દુઃખીને જોઈ જ ન શકે, એને હેલ્પ કરવા સર્વસ્વ હોડમાં મૂકી દે એવા હૃદયમાર્ગી! વળી શૌર્યતા, નીડરતા જેવા ગુણોને લીધે અતિમુશ્કેલ પરિસ્થિતિમાં પાછા ન પડે ને ઉકેલ લાવી નાખતા.
ઘણા પ્રસંગોમાં અહંકાર અને માનના સૂક્ષ્મ પર્યાયોનું જે રીતે તેઓશ્રી વર્ણન કરે છે, તે જોતા જ્ઞાન થતા પૂર્વેનું એમનું ઊંચું ડેવલપમેન્ટ સ્પષ્ટ દેખાઈ આવે છે. નવીનતમ બોધકળાઓ, એમની વ્યવહારુકતા, વિપુલમતિ, અસામાન્ય કોઠાસૂઝ, વિચક્ષણ સમયસૂચકતા, બે વ્યક્તિ વચ્ચે વેલ્ડિંગ કરવાની અનોખી કળા ઈત્યાદિ વિશિષ્ટતાઓ રસપ્રદ પ્રસંગો દ્વારા અત્રે જાણવા મળે છે.
Read more from દાદા ભગવાન
આપ્તવાણી-૫-૬ Rating: 0 out of 5 stars0 ratingsવ્યસન મુક્તિની વૈજ્ઞાનિક રીત Rating: 0 out of 5 stars0 ratingsજ્ઞાની પુરુષ ‘દાદા ભગવાન’ ભાગ-3 Rating: 0 out of 5 stars0 ratingsજ્ઞાની પુરુષ ‘દાદા ભગવાન’ ભાગ-૫ Rating: 0 out of 5 stars0 ratingsજ્ઞાની પુરુષ ‘દાદા ભગવાન’ ભાગ-૨ Rating: 0 out of 5 stars0 ratingsવ્યસન મુક્તિનો માર્ગ Rating: 0 out of 5 stars0 ratingsઆપ્તવાણી-૧૪ ભાગ-૩ Rating: 0 out of 5 stars0 ratingsપૈસાનો વ્યવહાર Rating: 0 out of 5 stars0 ratingsઆપ્તવાણી-૧૪ ભાગ-૧ Rating: 0 out of 5 stars0 ratingsઆપ્તસૂત્ર Rating: 3 out of 5 stars3/5આપ્તવાણી-૧૪ ભાગ-૪ Rating: 0 out of 5 stars0 ratingsબ્રહ્મચર્ય (પૂર્વાર્ધ) Rating: 0 out of 5 stars0 ratingsઆપ્તવાણી-૧ Rating: 0 out of 5 stars0 ratingsઆપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ) Rating: 0 out of 5 stars0 ratingsઆપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ) Rating: 0 out of 5 stars0 ratings
Related to જ્ઞાની પુરુષ ‘દાદા ભગવાન’ ભાગ-૪
Related ebooks
બ્રહ્મચર્ય (પૂર્વાર્ધ) Rating: 0 out of 5 stars0 ratingsબ્રહ્મચર્ય (ઉત્તરાર્ધ) Rating: 0 out of 5 stars0 ratingsજ્ઞાની પુરુષ ‘દાદા ભગવાન’ ભાગ-૧ Rating: 0 out of 5 stars0 ratingsઆપ્તવાણી-૭ Rating: 0 out of 5 stars0 ratingsભોગવે એની ભૂલ Rating: 0 out of 5 stars0 ratingsવાણી વ્યવહાર (સંક્ષિપ્ત) Rating: 0 out of 5 stars0 ratingsક્લેશ વિનાનું જીવન Rating: 0 out of 5 stars0 ratingsઆપ્તવાણી-૯ Rating: 0 out of 5 stars0 ratingsસત્ય-અસત્યના રહસ્યો Rating: 0 out of 5 stars0 ratingsપૈસાનો વ્યવહાર(ગ્રંથ) Rating: 0 out of 5 stars0 ratingsપ્રતિક્રમણ (સંક્ષિપ્ત) Rating: 0 out of 5 stars0 ratingsઆપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ) Rating: 5 out of 5 stars5/5અહિંસા Rating: 0 out of 5 stars0 ratingsઆપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ) Rating: 0 out of 5 stars0 ratingsઆપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ) Rating: 0 out of 5 stars0 ratingsદાદા ભગવાન? Rating: 0 out of 5 stars0 ratingsઆત્મ સાક્ષાત્કાર Rating: 0 out of 5 stars0 ratingsઆપ્તવાણી-૧૧ (ઉત્તરાર્ધ) Rating: 0 out of 5 stars0 ratingsહું કોણ છું ? Rating: 5 out of 5 stars5/5પૈસાનો વ્યવહાર Rating: 0 out of 5 stars0 ratingsબ્રહ્મચર્ય (સંક્ષિપ્ત) Rating: 3 out of 5 stars3/5આપ્તવાણી-૧૧ (પૂર્વાર્ધ) Rating: 5 out of 5 stars5/5આપ્તવાણી-૧૪ ભાગ-૧ Rating: 0 out of 5 stars0 ratingsઆપ્તવાણી-૧ Rating: 0 out of 5 stars0 ratingsસહજતા Rating: 0 out of 5 stars0 ratingsમૃત્યુ સમયે પહેલાં ને પછી... Rating: 0 out of 5 stars0 ratingsદાન Rating: 0 out of 5 stars0 ratingsનિજદોષ દર્શનથી... નિર્દોષ ! Rating: 0 out of 5 stars0 ratingsપ્રતિક્રમણ(ગ્રંથ) Rating: 0 out of 5 stars0 ratingsઅનુભૂતિનું અવતરણ - Anubhuti nu Avataran Rating: 0 out of 5 stars0 ratings
Reviews for જ્ઞાની પુરુષ ‘દાદા ભગવાન’ ભાગ-૪
0 ratings0 reviews