આપ્તવાણી-૧૪ ભાગ-૩
By દાદા ભગવાન
()
About this ebook
આપ્તવાણી ૧૪, ભાગ ૩ માં પ્રકાશિત પ્રશ્નોત્તરી સત્સંગમાં પરમ પૂજ્ય દાદાશ્રી આત્મજ્ઞાનથી લઈને કેવળજ્ઞાન દશા સુધી પહોંચવા માટેની બધી સમજણ ખુલ્લી કરે છે. ખંડ ૧ માં આત્માના સ્વરૂપો રીઅલી, રીલેટીવલી, સંસાર વ્યવહારમાં દરેક રીતે, કર્મ બાંધતી વખતે, કર્મફળ ભોગવતી વખતે અને પોતે મૂળ સ્વરૂપે કોણ છે, એમ અસ્તિત્વના સ્વરૂપો જે જ્ઞાની પુરુષના શ્રીમુખે બોલાયા છે, એના વિગતવાર ફોડ પ્રાપ્ત થાય છે. પ્રતિષ્ઠિત આત્મા, વ્યવહાર આત્મા, પાવર ચેતન, મિશ્રચેતન, નિશ્ચેતન ચેતન અને મિકેનીકલ ચેતનની જ્ઞાનીની દ્રષ્ટિમાં જે યથાર્થ સમજણ છે તે શબ્દોના માધ્યમથી પરમ પૂજ્ય દાદાશ્રીની વાણી દ્વારા પ્રાપ્ત થાય છે. ખંડ ૨ માં જ્ઞાન સ્વરૂપની સમજણ, સ્વરૂપના અજ્ઞાનથી લઈને કેવળજ્ઞાન સુધીના પ્રકારો તેમજ જ્ઞાન-દર્શનના વિવિધ પ્રકારોની વિસ્તૃત સમજણ પ્રાપ્ત થાય છે. અજ્ઞાનમાં કુમતિ, કુશ્રુત, કુઅવધિ તથા જ્ઞાનમાં શ્રુતજ્ઞાન, મતિજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવ જ્ઞાન અને કેવળ જ્ઞાન એમ પાંચ વિભાગ તેમજ દર્શનમાં ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન અને કેવળ દર્શન વગેરેના આધ્યાત્મિક ફોડ પ્રાપ્ત થાય છે.
Read more from દાદા ભગવાન
આપ્તવાણી-૫-૬ Rating: 0 out of 5 stars0 ratingsવ્યસન મુક્તિની વૈજ્ઞાનિક રીત Rating: 0 out of 5 stars0 ratingsઆપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ) Rating: 0 out of 5 stars0 ratingsજ્ઞાની પુરુષ ‘દાદા ભગવાન’ ભાગ-૫ Rating: 0 out of 5 stars0 ratingsજ્ઞાની પુરુષ ‘દાદા ભગવાન’ ભાગ-૨ Rating: 0 out of 5 stars0 ratingsઆપ્તસૂત્ર Rating: 3 out of 5 stars3/5વ્યસન મુક્તિનો માર્ગ Rating: 0 out of 5 stars0 ratingsઆપ્તવાણી-૧૪ ભાગ-૪ Rating: 0 out of 5 stars0 ratingsઆપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ) Rating: 0 out of 5 stars0 ratingsઆપ્તવાણી-૧૪ ભાગ-૧ Rating: 0 out of 5 stars0 ratingsઆપ્તવાણી-૧ Rating: 0 out of 5 stars0 ratingsજ્ઞાની પુરુષ ‘દાદા ભગવાન’ ભાગ-3 Rating: 0 out of 5 stars0 ratingsજ્ઞાની પુરુષ ‘દાદા ભગવાન’ ભાગ-૪ Rating: 0 out of 5 stars0 ratingsબ્રહ્મચર્ય (પૂર્વાર્ધ) Rating: 0 out of 5 stars0 ratingsપૈસાનો વ્યવહાર Rating: 0 out of 5 stars0 ratings
Related to આપ્તવાણી-૧૪ ભાગ-૩
Related ebooks
આપ્તવાણી-૧૪ ભાગ-૫ Rating: 0 out of 5 stars0 ratingsઆપ્તવાણી-૧૪ ભાગ-૪ Rating: 0 out of 5 stars0 ratingsઆપ્તવાણી-૩ Rating: 0 out of 5 stars0 ratingsઆપ્તવાણી-૧૧ (ઉત્તરાર્ધ) Rating: 0 out of 5 stars0 ratingsબ્રહ્મચર્ય (સંક્ષિપ્ત) Rating: 3 out of 5 stars3/5આપ્તવાણી-૮ Rating: 0 out of 5 stars0 ratingsઆપ્તવાણી-૧૩ (ઉત્તરાર્ધ) Rating: 0 out of 5 stars0 ratingsઆપ્તવાણી-૧૧ (પૂર્વાર્ધ) Rating: 5 out of 5 stars5/5બ્રહ્મચર્ય (ઉત્તરાર્ધ) Rating: 0 out of 5 stars0 ratingsબ્રહ્મચર્ય (પૂર્વાર્ધ) Rating: 0 out of 5 stars0 ratingsઆપ્તવાણી-૧૪ ભાગ-૧ Rating: 0 out of 5 stars0 ratingsઆત્મ સાક્ષાત્કાર Rating: 0 out of 5 stars0 ratingsસહજતા Rating: 0 out of 5 stars0 ratingsઆપ્તવાણી-૧ Rating: 0 out of 5 stars0 ratingsઆપ્તવાણી-૪ Rating: 0 out of 5 stars0 ratingsઆપ્તવાણી-૧૪ ભાગ-૨ Rating: 0 out of 5 stars0 ratingsઆપ્તવાણી-૨ Rating: 0 out of 5 stars0 ratingsદાદા ભગવાન? Rating: 0 out of 5 stars0 ratingsઆપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ) Rating: 0 out of 5 stars0 ratingsઆપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ) Rating: 0 out of 5 stars0 ratingsપ્રતિક્રમણ (સંક્ષિપ્ત) Rating: 0 out of 5 stars0 ratingsઆપ્તવાણી-૭ Rating: 0 out of 5 stars0 ratingsઆપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ) Rating: 5 out of 5 stars5/5કર્મનું વિજ્ઞાન Rating: 0 out of 5 stars0 ratingsઆપ્તસૂત્ર Rating: 3 out of 5 stars3/5મૃત્યુ સમયે પહેલાં ને પછી... Rating: 0 out of 5 stars0 ratingsસત્ય-અસત્યના રહસ્યો Rating: 0 out of 5 stars0 ratingsચિંતા Rating: 0 out of 5 stars0 ratingsઅનુભૂતિનું અવતરણ - Anubhuti nu Avataran Rating: 0 out of 5 stars0 ratingsAshtanga Yoga Rating: 0 out of 5 stars0 ratings
Reviews for આપ્તવાણી-૧૪ ભાગ-૩
0 ratings0 reviews