જ્ઞાની પુરુષ ‘દાદા ભગવાન’ ભાગ-૧
By Dada Bhagwan
()
About this ebook
પ્રત્યેક કાળચક્રમાં ઘણા જ્ઞાનીઓતથા મહાન પુરુષો જન્મ લે છે. પરંતુ તેઓની આંતરિક જ્ઞાન દશાનું રહસ્ય હજુ અક્બંધ રહી જાય છે. પ્રસ્તુત ગ્રંથ “જ્ઞાની પુરુષ” માં પરમ પૂજ્ય દાદા ભગવાનના જ્ઞાન દશા પૂર્વેના વિવિધ પ્રસંગો તથા તેમના વિચક્ષણ જીવનશૈલી સમા અદ્ભુત દ્રશ્યોનુંતાદ્રશ્ય અહીં વિગતવાર જાણવા મળે છે. એક સામાન્ય માનવી હોવા છતા એમની મહીં સમાયેલી અસામાન્ય લાક્ષણિકતાઓ રૂપી ખજાનો છતો થાય છે. તેમના જીવનના માત્ર એક પ્રસંગમાંથી અદ્ભૂત અધ્યાત્મિક ફોડનું વિશ્વ દર્શન પ્રસ્તુત ગ્રંથ દ્વારા કરાવ્યું છે. જીવન વ્યવહારમાં સચોટ નિર્ણયશક્તિની સૂઝ તથા વ્યવહારીક સમજણની અટકણોના ફોડરૂપીઅનોખી સૂઝનો ભંડાર“જ્ઞાની પુરુષ” ગ્રંથ દ્વારાજગતને પ્રાપ્ત થશે. આ પવિત્ર ગ્રંથનું અધ્યયન કરી જ્ઞાની પુરુષના જીવન-દર્શનની અદ્ભૂત સફર કરવાની અમૂલ્ય તક ઝીલી લઈએ...
Related to જ્ઞાની પુરુષ ‘દાદા ભગવાન’ ભાગ-૧
Related ebooks
જ્ઞાની પુરુષ ‘દાદા ભગવાન’ ભાગ-૨ Rating: 0 out of 5 stars0 ratingsજ્ઞાની પુરુષ ‘દાદા ભગવાન’ ભાગ-૪ Rating: 0 out of 5 stars0 ratingsજ્ઞાની પુરુષ ‘દાદા ભગવાન’ ભાગ-૫ Rating: 0 out of 5 stars0 ratingsપતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર (સંક્ષિપ્ત) Rating: 0 out of 5 stars0 ratingsજ્ઞાની પુરુષ ‘દાદા ભગવાન’ ભાગ-3 Rating: 0 out of 5 stars0 ratingsબ્રહ્મચર્ય (ઉત્તરાર્ધ) Rating: 0 out of 5 stars0 ratingsપૈસાનો વ્યવહાર Rating: 0 out of 5 stars0 ratingsપતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર (ગ્રંથ) Rating: 2 out of 5 stars2/5બ્રહ્મચર્ય (પૂર્વાર્ધ) Rating: 0 out of 5 stars0 ratingsઆપ્તવાણી-૭ Rating: 0 out of 5 stars0 ratingsક્લેશ વિનાનું જીવન Rating: 0 out of 5 stars0 ratingsમા-બાપ છોકરાનો વ્યવહાર (સંક્ષિપ્ત) Rating: 0 out of 5 stars0 ratingsમા-બાપ છોકરાનો વ્યવહાર (ગ્રંથ) Rating: 0 out of 5 stars0 ratingsસેવા-પરોપકાર Rating: 0 out of 5 stars0 ratingsઆપ્તવાણી-૫-૬ Rating: 0 out of 5 stars0 ratingsપૈસાનો વ્યવહાર(ગ્રંથ) Rating: 0 out of 5 stars0 ratingsભોગવે એની ભૂલ Rating: 0 out of 5 stars0 ratingsવાણી વ્યવહાર (સંક્ષિપ્ત) Rating: 0 out of 5 stars0 ratingsઆપ્તવાણી-૧૧ (પૂર્વાર્ધ) Rating: 5 out of 5 stars5/5આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ) Rating: 5 out of 5 stars5/5પડાવ Rating: 0 out of 5 stars0 ratingsસત્ય-અસત્યના રહસ્યો Rating: 0 out of 5 stars0 ratingsશબ્દે મઢી સંવેદના Rating: 0 out of 5 stars0 ratingsમાનવધર્મ Rating: 0 out of 5 stars0 ratingsપમરાટ 03 Rating: 0 out of 5 stars0 ratingsદાદા ભગવાન? Rating: 0 out of 5 stars0 ratingsભાવના સુધારે ભવોભવ Rating: 0 out of 5 stars0 ratingsદાન Rating: 0 out of 5 stars0 ratingsઆપ્તસૂત્ર Rating: 3 out of 5 stars3/5એડજસ્ટ એવરીવ્હેર Rating: 0 out of 5 stars0 ratings
Reviews for જ્ઞાની પુરુષ ‘દાદા ભગવાન’ ભાગ-૧
0 ratings0 reviews