જ્ઞાની પુરુષ ‘દાદા ભગવાન’ ભાગ-૨
By દાદા ભગવાન
()
About this ebook
પ્રસ્તુત ગ્રંથ જ્ઞાની પુરુષ ભાગ-૨ માં પરમ પૂજ્ય દાદા ભગવાનના હીરાબા સાથેના લગ્ન જીવન દરમિયાન એમની અદભુત વીતરાગ દશા સાથે આદર્શ વ્યવહારનો સંપૂર્ણ ચિતાર મળે છે. પરમ પૂજ્ય દાદાશ્રીને હીરાબાનો સંયોગ થયો ત્યારથી લઈને હીરાબાનો વિયોગ થયો ત્યાં સુધીના એમના ગૃહસ્થ જીવનની વાતોનું પરમ પૂજ્ય દાદાશ્રીના જ શબ્દોમાં પ્રસ્તુત ગ્રંથમાં સંકલન થયું છે. જેમાં આપણને એમનો આદર્શ વ્યવહાર, દરેક વ્યવહારમાં પોઝિટિવ દ્રષ્ટિ, એમની એડજસ્ટમેન્ટ લેવા નીકળાઓ, બોધ કળાઓ તેમજ એમની નિર્મોહી, મમતારહિત, દુઃખના પ્રસંગોમાં ભોગવટારહિત દશા અને છેવટની વીતરાગ દશા જાણવાને માણવા મળશે.એમની એક ફેર ભૂલ થયા બાદ એ પ્રસંગનું તારણ કાઢી ફરીએ ભૂલોમાંથી કાયમ માટે બહાર નીકળી જવાની દ્રષ્ટિ તેમજ સામાને સોટકા નિર્દોષ જ જોઈ અને પોતાના દોષો ખોળી કાઢી તેમાંથી મુક્ત થવાની એમની તમન્ના ખુલ્લી કરે છે. સમજણના સાંધા વડે મતભેદોથી મુક્ત થતા થતા હીરાબા સાથે સંપૂર્ણ મતભેદ વગરનું જીવન જીવ્યા, જેની આખી સફર આપણને અત્રે જાણવા મળશે. આ કાળના લોકોનું મહાન પુણ્ય જ ગણાય કે જ્ઞાનીપુરુષ નું ગૃહસ્થ જીવન જોવા મળ્યું.સઘળા એડજસ્ટમેન્ટ સાથે વ્યવહારમાં આદર્શપણાની ઉણપ કોઈ ખૂણે જણાતી નથી. પ્રસ્તુત ગ્રંથનું અધ્યયન આપણા વ્યવહારને આદર્શ બનાવી વિના અડચણે મોક્ષમાર્ગ પૂરો કરવામાં સહાયભૂત બની રહે એ જ અંતરની પ્રાર્થના.
Read more from દાદા ભગવાન
આપ્તવાણી-૫-૬ Rating: 0 out of 5 stars0 ratingsઆપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ) Rating: 0 out of 5 stars0 ratingsવ્યસન મુક્તિનો માર્ગ Rating: 0 out of 5 stars0 ratingsવ્યસન મુક્તિની વૈજ્ઞાનિક રીત Rating: 0 out of 5 stars0 ratingsજ્ઞાની પુરુષ ‘દાદા ભગવાન’ ભાગ-૫ Rating: 0 out of 5 stars0 ratingsઆપ્તવાણી-૧૪ ભાગ-૪ Rating: 0 out of 5 stars0 ratingsઆપ્તસૂત્ર Rating: 3 out of 5 stars3/5આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ) Rating: 0 out of 5 stars0 ratingsઆપ્તવાણી-૧૪ ભાગ-૩ Rating: 0 out of 5 stars0 ratingsઆપ્તવાણી-૧૪ ભાગ-૧ Rating: 0 out of 5 stars0 ratingsઆપ્તવાણી-૧ Rating: 0 out of 5 stars0 ratingsજ્ઞાની પુરુષ ‘દાદા ભગવાન’ ભાગ-3 Rating: 0 out of 5 stars0 ratingsજ્ઞાની પુરુષ ‘દાદા ભગવાન’ ભાગ-૪ Rating: 0 out of 5 stars0 ratingsબ્રહ્મચર્ય (પૂર્વાર્ધ) Rating: 0 out of 5 stars0 ratingsપૈસાનો વ્યવહાર Rating: 0 out of 5 stars0 ratings
Related to જ્ઞાની પુરુષ ‘દાદા ભગવાન’ ભાગ-૨
Related ebooks
જ્ઞાની પુરુષ ‘દાદા ભગવાન’ ભાગ-૪ Rating: 0 out of 5 stars0 ratingsજ્ઞાની પુરુષ ‘દાદા ભગવાન’ ભાગ-3 Rating: 0 out of 5 stars0 ratingsજ્ઞાની પુરુષ ‘દાદા ભગવાન’ ભાગ-૧ Rating: 0 out of 5 stars0 ratingsવાણી વ્યવહાર (સંક્ષિપ્ત) Rating: 0 out of 5 stars0 ratingsપતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર (સંક્ષિપ્ત) Rating: 0 out of 5 stars0 ratingsપતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર (ગ્રંથ) Rating: 2 out of 5 stars2/5બ્રહ્મચર્ય (પૂર્વાર્ધ) Rating: 0 out of 5 stars0 ratingsએડજસ્ટ એવરીવ્હેર Rating: 0 out of 5 stars0 ratingsક્લેશ વિનાનું જીવન Rating: 0 out of 5 stars0 ratingsબ્રહ્મચર્ય (ઉત્તરાર્ધ) Rating: 0 out of 5 stars0 ratingsપ્રતિક્રમણ (સંક્ષિપ્ત) Rating: 0 out of 5 stars0 ratingsસત્ય-અસત્યના રહસ્યો Rating: 0 out of 5 stars0 ratingsઅહિંસા Rating: 0 out of 5 stars0 ratingsઆપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ) Rating: 5 out of 5 stars5/5આપ્તવાણી-૭ Rating: 0 out of 5 stars0 ratingsભોગવે એની ભૂલ Rating: 0 out of 5 stars0 ratingsદાન Rating: 0 out of 5 stars0 ratingsસેવા-પરોપકાર Rating: 0 out of 5 stars0 ratingsપૈસાનો વ્યવહાર Rating: 0 out of 5 stars0 ratingsઆપ્તવાણી-૧ Rating: 0 out of 5 stars0 ratingsભાવના સુધારે ભવોભવ Rating: 0 out of 5 stars0 ratingsઆપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ) Rating: 0 out of 5 stars0 ratingsસહજતા Rating: 0 out of 5 stars0 ratingsપૈસાનો વ્યવહાર(ગ્રંથ) Rating: 0 out of 5 stars0 ratingsચિંતા Rating: 0 out of 5 stars0 ratingsદાદા ભગવાન? Rating: 0 out of 5 stars0 ratingsઆપ્તવાણી-૧૧ (પૂર્વાર્ધ) Rating: 5 out of 5 stars5/5પ્રતિક્રમણ(ગ્રંથ) Rating: 0 out of 5 stars0 ratingsહું કોણ છું ? Rating: 5 out of 5 stars5/5વાણીનો સિધ્ધાંત (ગ્રંથ) Rating: 0 out of 5 stars0 ratings
Reviews for જ્ઞાની પુરુષ ‘દાદા ભગવાન’ ભાગ-૨
0 ratings0 reviews