Discover this podcast and so much more

Podcasts are free to enjoy without a subscription. We also offer ebooks, audiobooks, and so much more for just $11.99/month.


ratings:
Length:
16 minutes
Released:
Feb 3, 2021
Format:
Podcast episode

Description

મહારાજ નાભીને ત્યાં ભગવાન વિષ્ણુ ભગવાનના વરદાનથી ભગવાન વિષ્ણુના જ રૂપ એવા ઋષભ દેવનો જન્મ થાય છે. તેમનું નામ ઋષભ એટલે કે શ્રેષ્ઠ રાખવામાં આવ્યું છે. બાળપણથી જ તેઓ પોતાનું તેજ અને પરાક્રમ દેખાડે છે. જ્યારે ઇન્દ્ર તેમના રાજ્યમાં ઈર્ષા વર્ષ વર્ષા કરવાનું રોકી દે છે, ત્યારે ઋષભદેવ પોતાની શક્તિથી આખા રાજ્યમાં વર્ષા ફેલાવે છે. આ અધ્યાયમાં આપણે ઋષભદેવના વંશજોની પણ વાત પણ સાંભળીશું. ઋષભદેવ જૈન ધર્મના પ્રથમ તીર્થંકર છે.

---

Send in a voice message: https://anchor.fm/paurav-shukla/message
Released:
Feb 3, 2021
Format:
Podcast episode

Titles in the series (100)

This is a podcast about Bhagvat Puran (in Gujarati), one of Hinduism's eighteen great Puranas (mahapuranas), that promotes bhakti (devotion) to Krishna. It captures the essence of Vedas and knowledge within, in a manner that is easy to understand for everyone at any level of spirituality. This started as a wish from my mother asking me to read and interpret Bhagvat Puran through the lens of my own experiences in life. My recommendation: please listen to only one episode at a time and then reflect. Don't rush through it, neither you will miss the 'marm ni vaat'. Jay Shri Krishna!