Discover millions of ebooks, audiobooks, and so much more with a free trial

Only $11.99/month after trial. Cancel anytime.

Ecommerce Business Problem and Solution
Ecommerce Business Problem and Solution
Ecommerce Business Problem and Solution
Ebook231 pages1 hour

Ecommerce Business Problem and Solution

Rating: 0 out of 5 stars

()

Read preview

About this ebook

ઈ-કોમર્સ બિઝનેસ પ્રોબ્લેમ & સોલ્યુશન

"ઈ-કોમર્સ બિઝનેસ પ્રોબ્લેમ & સોલ્યુશન"  આ એક ઈ-કોમર્સ બિઝનેસને લગતું પુસ્તક છે. જેમાં ઈ-કોમર્સ બિઝનેસના દરેક પાસાને સમજાવા આવ્યા છે. સાથે સાથે દરેક પ્રકારની સમસ્યાનું સમાધાન આપે છે. આ પુસ્તક અભિષેક પટેલ અને તેમના સહયોગીઓ (Team) દ્વારા લખવામાં આવ્યું છે, કે જેમણે પોતાના દસ વર્ષના અનુભવનો નિચોડ એક-એક શબ્દમાં ઉતાર્યો છે. આ પુસ્તકનો મુખ્ય હેતુ એક જ છે કે  કોઈ પણ વ્યક્તિ ઓનલાઈન બિઝેનસની શરૂઆત કરતો હોય તો આ પુસ્તક વાંચે અને માહિતી પ્રાપ્ત કરે અને સરળતાથી બિઝનેસ કરી શકે. જેમકે, રજીસ્ટ્રેશન, લિસ્ટિંગ, ઓર્ડર પ્રોસેસ, કુરિયર વિવિધ વિષયો વિશે માહિતી આપેલ છે. અને જે લોકો પહેલેથી જ ઓનલાઇન બિઝનેસ કરે છે અને અમુક જગ્યાએ આવીને અટકી જાય છે, તો તેમના માટે પણ આ પુસ્તક ખૂબ જ મદદરૂપ છે.

આ પુસ્તકથી તમારા ઈ-કોમર્સ બિઝનેસમાં વધારો તો અવશ્ય કરશે જ પણ સાથે સાથે તમે જે ઈ-કોમર્સ બિઝનેસ કરો છો, તેને સમજવામાં પણ વધુ ઉપયોગી થશે. કેમ કે ઓનલાઈન બિઝનેસ લોકો સમજ્યા જાણ્યા વગર, વિચાર કર્યા વગર ચાલુ કરી દે છે.

આ પુસ્તકની શબ્દ રચના એવી રીતે કરવામાં આવી છે કે તમે સવાલ પૂછો છો અને કોઈ ઈ-કોમર્સ એક્સપર્ટ વ્યક્તિ તેનો જવાબ આપે છે. જો તમને લાગે કે તમારો કોઈ સવાલ આ પુસ્તકમાં નથી તો તમે અમને (મુક્તિ ઇન્ફોસોફટ કંપની) સંપર્ક કરી શકો છે. ઈ-કોમર્સ એક્સપર્ટને સવાલ પૂછી શકો છો, ને તેનો જવાબ મેળવી શકો છો અને અમારા હવે પછીના પુસ્તકની બીજી આવનારી આવૃત્તિમાં તમારો સવાલ ઉમેરી દઈશું. બીજી ખાસ અગત્યની વાત પુસ્તકમાં જે પણ Amazon, Flipkart કે Meesho વિશેની માહિતી આપી છે, એમાં ઈ-કોમર્સ પ્લેટફોર્મ અમુક સમયના અંતરે ફેરફાર કરી શકે છે. જેના કારણે ગ્રાહકોના સુવિધા માટે અમે દર વર્ષ નવી આવૃત્તિ પ્રકાશિત કરીશું.

 

Languageગુજરાતી
Release dateJan 20, 2024
ISBN9798224636587
Ecommerce Business Problem and Solution
Author

Abhishek Patel

My name is abhishek patel. I am author of this book. I am Professional biographical writer.

Reviews for Ecommerce Business Problem and Solution

Rating: 0 out of 5 stars
0 ratings

0 ratings0 reviews

What did you think?

Tap to rate

Review must be at least 10 words

    Book preview

    Ecommerce Business Problem and Solution - Abhishek Patel

    ઈ-કોમર્સ બિઝનેસ પ્રોબ્લેમ & સોલ્યુશન

    "ઈ-કોમર્સ બિઝનેસ પ્રોબ્લેમ & સોલ્યુશન"  આ એક ઈ-કોમર્સ બિઝનેસને લગતું પુસ્તક છે. જેમાં ઈ-કોમર્સ બિઝનેસના દરેક પાસાને સમજાવા આવ્યા છે. સાથે સાથે દરેક પ્રકારની સમસ્યાનું સમાધાન આપે છે. આ પુસ્તક અભિષેક પટેલ અને તેમના સહયોગીઓ (Team) દ્વારા લખવામાં આવ્યું છે, કે જેમણે પોતાના દસ વર્ષના અનુભવનો નિચોડ એક-એક શબ્દમાં ઉતાર્યો છે. આ પુસ્તકનો મુખ્ય હેતુ એક જ છે કે  કોઈ પણ વ્યક્તિ ઓનલાઈન બિઝેનસની શરૂઆત કરતો હોય તો આ પુસ્તક વાંચે અને માહિતી પ્રાપ્ત કરે અને સરળતાથી બિઝનેસ કરી શકે. જેમકે, રજીસ્ટ્રેશન, લિસ્ટિંગ, ઓર્ડર પ્રોસેસ, કુરિયર વિવિધ વિષયો વિશે માહિતી આપેલ છે. અને જે લોકો પહેલેથી જ ઓનલાઇન બિઝનેસ કરે છે અને અમુક જગ્યાએ આવીને અટકી જાય છે, તો તેમના માટે પણ આ પુસ્તક ખૂબ જ મદદરૂપ છે.

    આ પુસ્તકથી તમારા ઈ-કોમર્સ બિઝનેસમાં વધારો તો અવશ્ય કરશે જ પણ સાથે સાથે તમે જે ઈ-કોમર્સ બિઝનેસ કરો છો, તેને સમજવામાં પણ વધુ ઉપયોગી થશે. કેમ કે ઓનલાઈન બિઝનેસ લોકો સમજ્યા જાણ્યા વગર, વિચાર કર્યા વગર ચાલુ કરી દે છે.

    આ પુસ્તકની શબ્દ રચના એવી રીતે કરવામાં આવી છે કે તમે સવાલ પૂછો છો અને કોઈ ઈ-કોમર્સ એક્સપર્ટ વ્યક્તિ તેનો જવાબ આપે છે. જો તમને લાગે કે તમારો કોઈ સવાલ આ પુસ્તકમાં નથી તો તમે અમને (મુક્તિ ઇન્ફોસોફટ કંપની) સંપર્ક કરી શકો છે. ઈ-કોમર્સ એક્સપર્ટને સવાલ પૂછી શકો છો, ને તેનો જવાબ મેળવી શકો છો અને અમારા હવે પછીના પુસ્તકની બીજી આવનારી આવૃત્તિમાં તમારો સવાલ ઉમેરી દઈશું. બીજી ખાસ અગત્યની વાત પુસ્તકમાં જે પણ Amazon, Flipkart કે Meesho વિશેની માહિતી આપી છે, એમાં ઈ-કોમર્સ પ્લેટફોર્મ અમુક સમયના અંતરે ફેરફાર કરી શકે છે. જેના કારણે ગ્રાહકોના સુવિધા માટે અમે દર વર્ષ નવી આવૃત્તિ પ્રકાશિત કરીશું.

    Writer:   Abhishek Patel & Team

    Ahmedabad 380024, Gujarat

    Comapny: Mukti Infosoft (ઓફીસ અમદાવાદ)

    Mail Id: muktiinfosoft@gmail.com

    Contact: 7984939476

    9724827806 (Whatsapp)

    All Rights Reserved – Abhishek Patel

    No part of this book may be used reproduced in any manner whatsoever without written permission from the holder of the copyrights

    First Copy: 2024, 1000 copies   

    Publisher & Book Design:  Dipak Bhatt

    Digital rights management (DRM) is a systematic approach to copyright protection for digital media.

    અનુક્રમણિકા

    Chapter 1: Registration (રજીસ્ટ્રેશન) ...........................................   ૧

    Chapter 2: Product Listing (વસ્તુની યાદી) ......................................   ૨

    Chapter 3: Orders (ઓર્ડર) & Packaging(પેકેજીંગ) & Claim (ક્લેમ)....૩

    Chapter 4: Amazon Prime & FBA..................................................... ૪

    Chapter 5: Account Block & Suspend & Terminated..................... ૫

    Chapter 6: Advertisement................................................................. ૬ 

    Chapter 7: Tricks & Tips.....................................................................૭

    પ્રશ્નોની યાદી

    Chapter 1: Registration (રજીસ્ટ્રેશન)

    ૧. ઓનલાઇન પ્રોડક્ટ વેચવા માટે કયા-કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડે છે?

    ૨.GSTIN વગર (Goods and Services Tax Identification Number) હું ઓનલાઇન વેચાણ કરી શકુ?

    ૩. GSTIN વગર (જી.એસ.ટી. નંબર) પુરા ભારતમાં પ્રોડક્ટનું વેચાણ કરવું હોય તો કરી શકાય ?

    ૪. કોઈપણ પ્લેટફોર્મ(Platform)માં રજીસ્ટર કરતી વખતે શું મારી સહી(Signature) આપવી જરૂરી છે ?

    ૫. કરંટ ખાતા(Current Bank Account) વગર ઓનલાઇન પ્લેટફોર્મ (ઈ-કોમર્સ વેબસાઈટ)માં વેચાણ થયી શકે છે ?

    ૬. કોઈપણ પ્લેટફોર્મ કેટલા સમય સુધી સેવિંગ ખાતામાં (Saving Account) વેચાણ કરવા દેશે?

    ૭. કરંટ ખાતું (Current Bank Account) કઈ રીતે ખોલાવી શકાય? તેના માટે કયા-કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે?

    ૮. અમુક સમય પછી કોઈપણ પ્લેટફોર્મમાં સેવિંગ ખાતાને બદલીને કરંટ ખાતું ઉમેરી શકાય?

    ૯. તમારુ પ્લેટફોર્મ જેમકે(Amazon, Flipkart, Meesho etc)  કેટલા સમયમાં ચાલુ થશે?

    ૧૦. અત્યારે ચાલુ વર્ષમાં ક્યાં-ક્યાં પ્લેટફોર્મ (ઓનલાઇન ઈ-કોમર્સ વેબસાઇટ) છે, જ્યાં વિવિધ પ્રકારની વસ્તુ (પ્રોડક્ટ) વહેચી શકાય છે?

    ૧૧. આ બધા જ ઈ-કોમર્સ પ્લેટફોર્મમાં GSTIN નંબર ફરજીયાત છે?

    ૧૨. GSTIN નંબર કોણ કાઢી આપશે?

    ૧૩. GSTIN નંબર કાઢવાનો ખર્ચ કેટલો થશે?

    ૧૪. જો મારે જાતે ઓનલાઇન GSTIN કાઢવું હોય તો, ક્યાંથી નીકળશે?

    ૧૫. એમેઝોન, ફ્લિપકાર્ટ, મીશોમાં અથવા તો અન્ય બીજી કોઈપણ ઈ-કોમર્સ વેબસાઈટમાં રજીસ્ટ્રેશન(Registration) કરવા માટે શું કરવું પડશે ?

    ૧૬. મારા પ્લેટફોર્મનું રેજીસ્ટ્રેશન સફળતાપૂર્વક થઈ ગયું છે, એ મને કેવી રીતે ખબર પડશે?

    ૧૭.  મારુ બેંક ખાતું પ્લેટફોર્મએ સ્વીકારી લીધું છે, એ મને કેવી રીતે ખબર પડશે?

    ૧૮. પીકઅપ એડ્રેસ (Pickup Address) એટલે શું?

    ૧૯. એડ્રેસ પ્રુફ (Address Proof) તરીકે એક ડોક્યુમેન્ટ (Addhar Card, Election Card, etc.) નો ફોટો આપવાનો હોય છે, તો એ કેવી રીતે આપીયે જેથી પછીથી સમસ્યા ન ઉદભવે?

    ૨૦. રજીસ્ટ્રેશન કરતી વખતે માહિતી (Description)માં શું લખવાનું હોય છે?

    Chapter 2: Product Listing (વસ્તુની યાદી)

    ૧. બધા જ ઈ-કોમર્સ પ્લેટફોર્મમાં પ્રોડક્ટ લિસ્ટિંગ (Product Listing) કરવાની કેટલી રીત છે?

    ૨. સિંગલ (Single Listing) લિસ્ટિંગ શું છે? અને તેને કેવી રીતે કરી શકાય?

    ૩. Bulk Listing (એકસાથે એક કરતા વધારે પ્રોડક્ટ લીસ્ટીંગ) એટલે શું?

    ૪. Flipkart માં સિંગલ અથવા બલ્ક લિસ્ટિંગ (Bulk Listing) કર્યા પહેલા Brand બ્રાન્ડની મંજૂરી(Brand Approval) કેવી રીતે લઈ શકાય?

    ૫. Flipkart માં સિંગલ લિસ્ટિંગ કેવી રીતે કરી શકાય?

    ૬. Flipkartનું લિસ્ટિંગ ફોર્મ કેવું હોય છે? Flipkartમાં એવી કઈ-કઈ માહિતી (Field) છે કે જે દરેક પ્રોડક્ટમાં હોય જ છે? અને જો એવી કોઈ માહિતી છે તો એમાં જવાબ રૂપે શું લખી શકાય?

    ૭. Flipkart માં બલ્ક લિસ્ટિંગ અથવા તો એક્સલ ફાઈલથી લિસ્ટિંગ કેવી રીતે કરી શકાય?

    ૮. બલ્ક લિસ્ટિંગ કરતી વખતે (Excel File) એક્સલ ફાઈલમાં પ્રોડક્ટના ફોટાઓ કેવી રીતે અપલોડ કરવા?

    ૯. કોઈપણ પ્રોડક્ટના ફોટાની .jpg લીંક (URL) કેવી રીતે બનાવવી?

    ૧૦. Flipkart માં મેપિંગ લિસ્ટિંગ (Mapping Listing) કેવી રીતે કરી શકાય?

    ૧૧. એમેઝોન (Amazon) માં બ્રાન્ડની મંજૂરી લેવી જરૂરી છે?

    ૧૨. Amazon માં Generic જેનેરીક નામ પર પ્રોડક્ટનું વેચાણ કેવી રીતે કરી શકાય?

    ૧૩. Amazon માં પોતાની બ્રાન્ડમાં પ્રોડક્ટ વહેચવી હોય તો કેવી રીતે વહેચી શકાય?

    ૧૪. Amazon માં બ્રાન્ડ મંજૂર કરાવવા માટે જે ડોક્યુમેન્ટ આપવું પડે છે, તે કેવી રીતે બનાવવું?

    ૧૫. Amazon એમેઝોનમાં બીજી કઈ રીતે બ્રાન્ડની મંજૂરી મળી શકે?

    ૧૬. Amazon માં બે રીતે બ્રાન્ડની મંજૂરી મળે છે, પ્રોડક્ટના ફોટા ઉપરથી અને ટ્રેડમાર્ક ઉપરથી, તો આ બંને વિકલ્પમાં કયો વિકલ્પ સારો રહશે? અને બંને વિકલ્પમાં શું તફાવત છે?

    ૧૭. એમેઝોન માં સિંગલ લિસ્ટિંગ (Single Listing) કેવી રીતે કરી શકાય?

    ૧૮. Amazon માં બલ્ક લિસ્ટિંગ (Bulk Listing) કેવી રીતે કરી શકાય?

    ૧૯. Amazon માં તમે મેપિંગ લિસ્ટિંગ (Mapping Listing) કેવી રીતે કરી શકો?

    ૨૦. Meesho માં સિંગલ લિસ્ટિંગ કેવી રીતે કરી શકાય?

    ૨૧. Meesho માં બલ્ક લિસ્ટિંગ કેવી રીતે કરી શકાય?

    ૨૨. મિશોમાં મારું સિંગલ લિસ્ટિંગ અથવા તો બલ્ક લિસ્ટિંગ સાચું કરેલું છે કે ખોટું તે કેવી રીતે ખબર પડશે?

    ૨૩. Meesho માં સિંગલ કે બલ્ક લિસ્ટિંગ કરતી વખતે ભૂલ આવે તો કેવી રીતે સુધારવી?

    ૨૪. Meesho માં એક્સલથી લિસ્ટિંગ કરીએ તો ફોટા કેવી રીતે અપલોડ કરી શકાય?

    ૨૫. Amazon, Flipkart કે Meesho માં આપણે આપણા ગ્રાહકોને ફ્રી શિપિંગ આપવું હોય તો કેવી રીતે આપી શકાય? શું લિસ્ટિંગ કરતી વખતે કોઈ વિકલ્પ હોય છે?

    Chapter 3: Orders (ઓર્ડર) & Packaging(પેકેજીંગ) & Claim(ક્લેમ)

    ૧. અત્યારના સમયમાં(2024) સૌથી વધુ ઓર્ડર કયા પ્લેટફોર્મ પર આવે છે?

    ૨. ગ્રાહકો (Sellers) સેલરોની પ્રોડક્ટ કઈ કઈ રીતે પ્લેટફોર્મ પરથી ઓર્ડર કરી શકે છે? અને તેમાં સેલરોને કઈ રીતે ફાયદો અને નુકસાન છે?

    ૩. RTO (Return to Origin) અને Customer Return વચ્ચે શું તફાવત છે?

    ૪. Amazon, Flipkart કે Meesho પર અથવા બીજા કોઈ પણ પ્લેટફોર્મ ઉપર કોઈ સેલરને માત્રને માત્ર Prepaid (પહેલા પૈસા પછી ઓર્ડર) લાવવા હોય તો એ શક્ય છે?

    ૫. કોઈપણ પ્લેટફોર્મમાં Customer Return (કસ્ટમર રિટર્ન) ઓર્ડર્સ પાછો આવે તો તેનાથી સેલરને શું નુકસાન થઈ શકે?

    ૬. કોઈપણ પ્લેટફોર્મમાં RTO (રિટર્ન ટુ ઓરીજન) ઓર્ડર્સ પાછો આવે તો તેનાથી સેલરને શું નુકસાન થઈ શકે?

    ૭. કોઈપણ પ્લેટફોર્મ ઉપર એક દિવસમાં 100+ ઓર્ડર્સ લાવવા હોય તો આવી શકે?

    ૮. એકદમ નવું એકાઉન્ટ છે, તો એમાં સૌથી પહેલો ઓર્ડર કેવી રીતે લાવવો?

    ૯. કોઈપણ એવો પ્લેટફોર્મ છે કે જેમાં એક જ દિવસમાં ઓર્ડર વધારે આવવાથી સમસ્યા આવી શકે છે?

    ૧૦. કોઈપણ પ્લેટફોર્મમાં 1000+ પ્રોડક્ટનું લિસ્ટિંગ કરી દેવાથી વધારે ઓર્ડર આવી શકે?

    ૧૧. કોઈપણ પ્લેટફોર્મમાં કઈ પ્રોડક્ટ વેચવી તે કેવી રીતે ખબર પડે? કઈ પ્રોડક્ટના વધારે ઓર્ડર આવી શકે છે તે કેવી રીતે ખબર પડે?

    ૧૨. જે પ્રોડક્ટના Amazon માં 100 ઓર્ડર આવે છે, તો એ જ પ્રોડક્ટને flipkart માં અપલોડ કરવાથી એટલા જ ઓર્ડર મળી શકે છે? અથવા તો બીજા કોઈ પ્લેટફોર્મમાં અપલોડ કરવાથી ઓર્ડર આવી શકે છે?

    ૧૩. કસ્ટમર રિટર્ન આવેલા ઓર્ડર્સનું 100% CLAIM (ક્લેમ) કેવી રીતે કરવું?

    ૧૪. Flipkartમાં ક્લેમ (Claim) કેવી રીતે કરી શકાય? જો ક્લેમ પાસ થાય તો કેવી રીતે ખબર પડે? અને જો ક્લેમ રિજેક્ટ થાય તો શું કરવું?

    ૧૫. Amazon માં સેફટી ક્લેમ (Safe-t Claim) કેવી રીતે કરી શકાય?

    Enjoying the preview?
    Page 1 of 1