Discover millions of ebooks, audiobooks, and so much more with a free trial

Only $11.99/month after trial. Cancel anytime.

Yuva Shakti Aur Chitta, Gujarati (યુવાશક્તિ અને ચિત્ત): સદ્‌ગુરુ શ્રી શિવકૃપાનંદ સ્વામીજી દ્વારા  યુવા વર્ષ દરમિયાન સાધકો માટે લખાયેલા સંદેશાઓનું સંકલન

Audiobook1 hour

Rating: 0 out of 5 stars

()

About this audiobook

આજનો મનુષ્યસમાજ નવયુગ તરફ આગળ વધી રહ્યો છે - એક એવો યુગ જેમાં મનુષ્યની શક્તિ, સમૃદ્ધિ, વિકાસ, સુખ, સંપન્નતા, સર્વાંગીણ ઉન્નતિ, આધ્યાત્મિક સ્થિતિ, આ બધાંનું નિર્ધારણ માત્ર ને માત્ર ચિત્તશક્તિથી જ થશે. આજની તથા આવનારી યુવાપેઢીઓએ તેમનું ચિત્ત એવું શક્તિશાળી, પવિત્ર બનાવવું પડશે. આ પેઢીઓ ધ્યાનસાધના દ્વારા ગુરુઓને આ ધરતી પર આમંત્રિત કરશે, તેમનાં માતા-પિતા બનશે તથા એક નવયુગનું નિર્માણ કરશે. આવનારી આ જ પેઢીઓ માનવતાનું અસ્તિત્વ જાળવી રાખશે. આ કાર્ય માટે યુવા તથા બાળકોને સશક્ત ચિત્તવાળા બનાવવા હેતુ માર્ગદર્શન કરવા માટે પૂજ્ય ગુરુદેવે કેટલાક સંદેશાઓ લખ્યા છે. આ પુસ્તિકા એ જ સંદેશાઓનું સંકલન છે.

Languageગુજરાતી
Release dateNov 7, 2020
ISBN9781664969438
Yuva Shakti Aur Chitta, Gujarati (યુવાશક્તિ અને ચિત્ત): સદ્‌ગુરુ શ્રી શિવકૃપાનંદ સ્વામીજી દ્વારા  યુવા વર્ષ દરમિયાન સાધકો માટે લખાયેલા સંદેશાઓનું સંકલન

More audiobooks from Shivkrupanandji Swami

Related to Yuva Shakti Aur Chitta, Gujarati (યુવાશક્તિ અને ચિત્ત)

Related categories

Reviews for Yuva Shakti Aur Chitta, Gujarati (યુવાશક્તિ અને ચિત્ત)

Rating: 0 out of 5 stars
0 ratings

0 ratings0 reviews

What did you think?

Tap to rate

Review must be at least 10 words